Kavi's story ( real )

એકવાર મહાદેવજી ધરતી પર આવ્યા,
મહાદેવજીને તરસ લાગી હતી.

એક પાણીવાળો પાણી આપવા નિકળ્યો હતો તેને જોઇને મહાદેવજીએ કહ્યુ "થોડુ
પાણી આપશો"

પાણીવાળો._"જાવ જાવ પાણી એમ કાઇ મફતમાં ના મળે "

મહાદેવજી આગળ વધ્યા..ત્યાં એક દુધવાળો મળ્યો...

મહાદેવજીએ કીધુ " થોડુ દૂધ આપશો ? "

દૂધવાળો _જાવ જાવ મફતમાં ના મળે..

પછી મહાદેવજી આગળ વધ્યા..ત્યાં એક દારૂવાળો મળ્યો..

મહાદેવજી_ "થોડો દારૂ આપશો "

દારૂવાળો_ "લ્યો ને મોજ કરો ,પીવાય તેટલો પીવો ,એમાં કઇ ના છે..!! "

આ સાંભળી મહાદેવજી ગદ ગદ થઇ ગયા,
ને દારૂવાળાને આશિર્વાદ આપ્યા કે ...

_"પાણીવાળાને કળીયુગમાં ઘરે ઘરે છકડો કે ટ્રોલી લઇને પાણી દેવા જવુ પડશે..!!"_

_"દૂધવાળાને કળીયુગમાં ઘેર ઘેર બાઇક લઇને દૂધ દેવા જવુ પડશે..!!"_

_*પણ તારે ત્યાં તો સામે ચાલીને લોકો આવશે..*_


😜😃😂કવિ ઍ પેલી વાર મુદ્દાની વાત કરી છે।।।। 😂😂😂😂

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم