ગુજરાતી ભાષાનો વૈભવ

*વાંચવાની મજા આવશે હો!!*

*(ગુજરાતી ભાષાનો વૈભવ)*

હથેળી 🖐માં *વાળ* 🕸નહી
ગધેડા 🐴ને *ગાળ* નહી
ઉંદર 🐀ને *ઉચાળો* નહી
મીંદડી 🐈ને *માળો* નહી
કુંવારા 👦ને *સાળો*👲 નહીં
અને કયાય હંસ🕊 *કાળો* નહીં

સંસારી 👨‍👩‍👧‍👦ને *ભેખ* નહીં
મરણ 😶માં *કેક* 🎂નહીં
સાઇકલ 🚲માં *જેક* નહીં
અને વાંઢા 👲ને *બ્રેક* નહીં

કડી ⛓ઉપર *તાળુ* 🔐નહીં
લાડુ 🌕ઉપર *વાળુ*🍱🍛 નહીં
કોટ 👕ઉપર *શાલ* નહીં
બખતર👘 ઉપર *ઢાલ* નહીં
કેરડા 🍇માં *પાન* 🌿નહીં
અને ઘર જમાઈ  👨ને *માન*😏 નહીં

કૂતરાની 🐕પૂંછડી *સીધી* નહી
અને કજીયામાં👊👋 *વિધિ* નહીં
ડુંગરા 🏔 *નરમ* નહીં
ગુલફી 🍭 *ગરમ* ♨નહીં
પાપી 😜ને *ધરમ* 🙏નહીં

ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય *સાંધો* નહીં

                  અને
               હવે તમે

આગળ મોકલો તો *વાંધો* નહીં.😄😊

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم