■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
Tags:
gujarati sahitya