See Something New , Read Something New , Learn Something New.
સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો, ઉતાર-ચડાવ વાળું જીવન માનવી જીવી ગ્યો,
ઉછળતા મોજાઓ પરથી મુકામ પાર કરી ગ્યો, મંદ-મંદ પવનની લહેરો પર ઝોકા એ ખાઈ ગ્યો,
કેટલીકવાર વાદળની જેમ વરસી ગ્યો, કેટલીકવાર મેઘ ની જેમ ગરજી ગ્યો,
સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો.
إرسال تعليق
ليست هناك تعليقات:
إرسال تعليق