MATLAB ni duniya

Anic_an_engineer
By -

કોણ ભલા ને પુછે છે?

કોણ બુરા ને પુછે છે?

મતલબ થી મતલબ છે બધા ને,
નહિતર કોણ ખરા ને પુછે છે?

અત્તર ને નીચોવી કોણ પછી ફુલો ની દશા ને પુછે છે?

સંજોઞ ઝુકાવે છે સહુ ને,
નહિતર કોણ ભગવાનને પુછે છે???

*Good morning..🌹🙏🏻😊*

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !