ક્યારેય ના સાંભળેલી વાતો ( very important for Gk)

*ક્યારેય ના સાંભળેલી વાતો* very important for Gk

➖ભારત માં ૯૫% લોકો દૂધ નથી પીતા.

➖ યુ.કે. માં હજુ સુધી જુડવા કોઈ જન્મ્યું જ નથી.

➖નેપાલ માં ટાઈગર માણસો સાથે સુવે છે.

➖સાપ ને અગર હવા માં ઘા કરીએ તો એ ૧૦ મીનીટ સુધી ઉડી શકે છે.

➖ઝીબ્રા ને દિલ જ નથી હોતું.

➖વાંદરાવ ચાઈનીઝ ભાષા સમજી શકે છે.

➖હાથી ની પુછ્ડી ના ૧ વાળ થી દિવસ માં ૩ વખત મોબાઈલ ની બેટરી ચાર્જ થઇ શકે છે.

આ બધા લખેલા પોઈન્ટ તદન ખોટા છે

શાંતી થી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

   😁બાકી થાય ઈ કરી લેવુ 😁

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم