રોમાન્ટિક જોક્સ :ગજબ પરિવાર

એક પરિવાર માં
પાંચ  બહેન હતી. ,               

એક નૂ નામ :-ટુટલી👶  

બિજી નું નામ :-ફાટેલી🙍

તિજી નુ નામ :-કડવિ🙆 
 
ચોથિ નુ નામ :-મરેલી🙇  

પાચમિ નુ નામ ભુતનિ 😈😈   
     
એકવાર તેનાં ઘેરે
છોકરી જોવા મહેમાન આવ્યા          
મમ્મી એ પુછ્યું,
તમે ખુરશીમાં બેસશો કે
ચટાઈ પર?                        મહેમાન :-ખુરશીમાં 
મમ્મી :-ટુટલી !!ખુરશી લાવ,
                                 મહેમાન :-નહિ નહિ  અમે ચટાઈ પર બેસી જાશુ ...  
                           મમ્મી:ફાટેલી ચટાઈ લઇ ને આવ, 

મહેમાન:રેવાદો ,અમે નિચે બેસી જાશુ ?          
(મહેમાન નિચે બેસી ગયા)
                           
મમ્મી:તમે ચા લેશો કે દુધ?
                                   મહેમાન:ચા,☕☕☕☕

મમ્મી :-કડવિ.. ચાલઇને આવ, 

મહેમાન :-નહિ નહિ   , ચા રેવા દો દૂધ ચલશે... 🍶🍶

મમ્મી :-મરેલી!!ભેંસ નુ દુધ લાવ;
🐂🐂🐂🐃🐃🐃

મહેમાન :-રેવા દો કાઇ નથી જોતું. ...

😰😰😰😰         
ખાલી છોકરી દેખાડો

મમ્મી :-છોકરી ઓ :-ભુતનિ ને લઈને આવો.....

😈😈😈😈
મહેમાન:-બેહોશ !

😴😴😛😛😛😢😢😱😱😱😍😍😍😍😍😍😍😍😍😎😎😎😎🙋🙌🙌🙌🙌🙌🙌

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post