એક ભાઈને પુછવામા આવ્યું કે તમારા સુખી દામ્પત્ય જીવન નુ રહસ્ય શું છે?
જવાબ માં તેમણે તેના
ઘર માં લગાવેલુ બોર્ડ દેખાડ્યુ
જેમાં લખ્યું હતું :
"2 K M"
મને કશું સમજાયું નહીં.
તેમણે ફોડ પાડયો :
લગ્ન ના પહેલા દિવસ થી જ મેં તેને કહ્યું છે કે હવેથી
"તું કે એમ" (2KM)
આજ સુધી કોઇ ઝઘડો થયો નથી.
મિત્રો ! તમે પણ આજે
જ આ બોર્ડ લગાવી દો.
જવાબ માં તેમણે તેના
ઘર માં લગાવેલુ બોર્ડ દેખાડ્યુ
જેમાં લખ્યું હતું :
"2 K M"
મને કશું સમજાયું નહીં.
તેમણે ફોડ પાડયો :
લગ્ન ના પહેલા દિવસ થી જ મેં તેને કહ્યું છે કે હવેથી
"તું કે એમ" (2KM)
આજ સુધી કોઇ ઝઘડો થયો નથી.
મિત્રો ! તમે પણ આજે
જ આ બોર્ડ લગાવી દો.
Tags:
Tips