કચ્છ જીલ્લો :-
મુખ્ય મથક : ભૂજ
તાલુકાની સંખ્યા : ૧૦,
(૧) ભૂજ, (૨) લખપત, (૩) અબડાસા, (૪) નખત્રાણા, (૫) માંડવી, (૬) મુંદ્રા, (૭) અંજાર,(૮) ભચાઉ, (૯) રાપર, (૧૦) ગાંધીધામ
વિસ્તાર : ૪૫૬૫૨ ચો.કિમી(વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જીલ્લો)
વસ્તી : ૨૦,૯૨,૩૭૧
સાક્ષરતા : ૭૧.૫૮
લિંગ પ્રમાણ : ૯૦૮
શિશુ લિંગ પ્રમાણ : ૯૨૧
વસ્તી ગીચતા : ૪૬
ગામડાની સંખ્યા : ૯૨૪
પુરુષ સાક્ષરતા : ૮૦.૬૦
સ્ત્રી સાક્ષરતા : ૬૧.૬૨
જોવાલાયક સ્થળો : આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, નારાયણ સરોવર, ધોળાવીરા, ભદ્રેશ્વર, માતાનો મઢ, મુંદ્રા, માંડવી, અંજાર, કોટેશ્વર, ઘુડખર અભયારણ્ય, ગુરુદ્વારા - લખપત
પર્વતો : ભુજીયો, ધીણોધર, કાળો, ખાવડો, લીલીયો, ગોરો, ખાત્રોડ, કીરો, ધબવો, માંડવા, ઝુરા, ઉમિયા, ખડિયો
નદીઓ : ખારી, રૂદ્રમાતા, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, વેખડી, કાળી, ખારોડ
મુખ્ય પાકો : બાજરી, જુવાર, ખારેક, ઇસબગુલ
ઉધોગો : ચાંદી કામ, સુતરાઉ કાપડ, રસાયણિક ખાતરો, કલાકારીગરીના હસ્ત ઉધોગો
ખનીજ : કોલસો, ચૂનાનો પથ્થર, બોકસાઈટ, ચિરોડી
બંદરો : કંડલા, જલો, મુંદ્રા, માંડવી, કોટેશ્વર
Tags:
gujarat vishe