CURRENT AFFAIRS 📮🏆

💥ભારત ના 21 મા મુખ્ય ચુંટણી કમિશનર* ➖અચલકુમાર જયોતિ

*💥ભારત ના 15 મા એટનીઁ જનરલ* ➖ કે.કે.વેણુગોપાલ

*💥ભારત ના 14 માં રાષ્ટ્રપતિ* ➖ રામનાથ કોવિંદ

*💥ભારત ના ના 13 માં કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ(CAG)* ➖ રાજીવ મહષિ

*💥ભારત ના 13 માં ઉપરાષ્ટ્રપતિ* ➖ વૈંકૈયા નાયડુ

*💥ભારત ના 45 માં સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ* ➖ દિપક મિશ્રા

*💥કેન્દ્રીય અન્ય બે ચુંટણી કમિશનર* ➖પ્રકાશ રાવત , સુનિલ અરોરા

*💥રાજય ગુજકોમાસોલ નવા ચેરમેન* ➖ દિલીપ સંઘાણી

*💥NDRF ના નવા ડિરેક્ટર જનરલ* ➖  સંજય કુમાર

*💥ITBP ના નવા ડિરેક્ટર જનરલ* ➖ આર . કે . પંચનંદા

*💥ભારતીય ક્રિકેટ ટીમ ના નવા હેડ કોચ* ➖ રવિ શાસ્ત્રી

*💥બિહાર ના નવા નાયબ મુખ્યમંત્રી* ➖ સુશીલ કુમાર મોદી

*💥કેન્દ્રીય રેલવે મંત્રી* ➖ પિયુશ ગોયેલ

*💥કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ  મંત્રી* ➖ પ્રકાશ જાવડેકર

*💥કેન્દ્રીય સંરક્ષણ મંત્રી* ➖ નિમઁલા સિતારામન

*💥 કાપડ અને સુચના પ્રસારણ મંત્રી* ➖ સ્મૃતિ ઈરાની

*💥કેન્દ્રીય અને આરોગ્ય પરીવાર કલ્યાણ મંત્રી* ➖જગત પ્રકાશ નડા

*💥રેલવે બોડ નવા ચેરમેન* ➖અશ્વીની લોહાની

*💥નીતી આયોગ ના નવા ઉપાઘ્યક્ષ*➖ ડૉ. રાજીવ કુમાર 

*💥તમિલનાડુ ના નવા મુખ્યમંત્રી* ➖ ઓ.પનીરસેલ્વમ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم