Gpsc police inspector (pi) exam paper answerkey (15/10/2017)

Gpsc police inspector (PI)exam Question paper series - B
Answers :(note : we update every answer within an hour so visit this page regularly )

(2)ખેડા સત્યાગ્રહ નું મુખ્ય કારણ શું હતું ?
-પાક નિષ્ફળ જવા છતાં ખેડૂતોને કરમાં કોઈ રાહત નહીં

(3)કાઠિયાવાડ ના સૈયુક્ત રાજ્યો _____ના રોજ અસ્તિત્વમાં આવ્યુ.
-15 ફેબ્રુઆરી ,1948

(4)કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસુલ ઉઘરાવ્યું હતું ?
- અલ્લાઉદ્દીન ખીલજી

(5)જ્હોન મિડેનહોલે કયા મુઘલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો ?
-અકબર

(7)છેલ્લી પંચ વર્ષીય યોજનાઓમાં કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવક માં મોટો ફાળો આપી રહ્યું છે ?
-સેવા ક્ષેત્ર

(8)ભારત માં ગરીબીનું સૂચક ગણાતું નથી ?
-યાતાયાત ના સાધનનો અભાવ

(10)બેંકના દરો ઘટવાથી કાઈ અસરો થાય છે ?
-નાણા પુરવઠો વધે છે
_ઋણ લેવાનો કરછ વધે છે.

(15) પરમાણું શસ્ત્રોના  ઉત્પાદન માં પ્લુટોનિયમ નું કયું આઈસોટોપ વપરાય છે ?
- Pu 239
(16)તેરા દરબાર ગાઢ ભીતચિત્ર કાયા જિલ્લા માં જોવા મળે છે ?
-કચ્છમાં

(28) DRDO દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઇ મિસાઈલ ની મારક ક્ષમતા સૌથી લાંબી છે ?
- અગ્નિ

(29)DRDO દ્વારા વિકસાવવા માં આવેલ ઉચ્ચ ક્ષમતા વાળા રડાર નું નામ શું છે ?
-ઇન્દ્ર 
(48)નીચે પૈકી શાના ઉત્પાદન માં ગુજરાતનો ભારત માં એકધિકાર છે ?
-એરંડા (દિવેલા)

(51)ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો માં વાદળ સફેદ રંગ ના શા કારણે દેખાય છે ?
-વિકિરણ

(52)કાઈ દ્વીપ કલ્પીય નદી સાહિયાડ્રિપર્વતમાળા માં છે ?
-પેન્નાર
 
(56) DRDO  કયા ક્ષેત્રમાં સંરક્ષણ તકનીકી વિકાસ કરતી નથી ?
-જીવન વિજ્ઞાન

(71) યુરોપીયન સંઘ (યુનિયન)નું વડુ મથક ક્યાં આવેલું છે ?
-બ્રસેલ્સ

(87) કાયા યુરોપિયન દેશે વર્ષ 2022 સુધીમાં  તબક્કાવાર તમામ પરમાણુ વિજમથકો બંધ કરવાનું નક્કી કર્યું છે ?
-ફ્રાન્સ

(89)ભારતની પ્રથમ પરમાણુ સંચાલિત પનડુબ્બી-અરિહંત ___
_ સ્વદેશી બનાવટ ની છે .

(91)કમ્પ્યુટરની પરિભાષા માં  જી ઇ એફ શુ છે ?
-ગ્રાફિક ઇન્ટર ચેન્જ ફોરમેટ

(92)

(113) "કલિકાલ સર્વજ્ઞ  " તરીકે કોણ ઓળખાય છે ?
-આચાર્ય હેમચંદ્ર

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم