16 ديسمبر 2017

એક સરસ વાક્ય

🎍 હું નિકળ્યો સુખની શોધમાં.

  રસ્તે ઉભેલા દુ:ખો બોલ્યા...

અમને સાથે લીધા વગર કોઇને

સુખનું સરનામું મળતું નથી....!

      

ليست هناك تعليقات: