બકાએ એના સંસ્કૃતના પ્રોફેસર ને પૂછ્યું:-
સાહેબ,
"हीन शोरक नपाम्रधु।
આ શ્લોકનો અર્થ શુ થાય?
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું,
ઘણી ચોપડીઓ વાંચી..
આખી લાયબ્રેરી ફરી વળ્યાં ..
ગુગલ પણ જોયું...
પણ કશું નહીં સમજાયું.
4 દિવસ પછી પ્રોફેસર બકા પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે પુછ્યું કે,
અરે બકલા...
તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજતો જ નથી.
બકો થોડુ હસ્યો ને કહે,
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ... સમજાય જશે
.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે...
જે પડી ગયા તે...
હજી બેભાન જ છે.
😂😂😜😆🤡🤣😂😃😁😨😆😂😃😃🚭
Tags:
funzone