બાળપણ જ સારું હતું

બાળપણ જ સારું હતું*

*જ્યાં એક કિટ્ટા અને બુચ્ચામાં*
*સબંધો સુધરી જતા.*

*હવે તો..*

*માફી માંગવા છતાં,*
*સંબંધોમાં કડવાશ રહી જાય છે.*

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم