કઈ ભાષા પરથી ઉતરી આવેલ મૂળ શબ્દ "મૌસિમ" પરથી પવનોને 'મોસમી પવનો' નામ આપવામાં આવ્યું છે ?*
A.લેટિન
B.ફ્રેન્ચ
*C.અરબી* ✔
D.ગ્રિક
✍🏻 *વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે ?*
A.મોસમ
B.ઘનીભવન
C.આબોહવા
*D.હવામાન*✔
✍🏻 *પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*
A.66.5º
*B.23.5º* ✔
C.90º
D.45.5º
✍🏻 *પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?*
A.45.5º
*B.66.5º* ✔
C.23.5º
D.90º
✍🏻 *22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*
A.વિષવવૃત્ત
*B.મકરવૃત્ત* ✍🏻
C.કર્કવૃત્ત
D.દક્ષિણ ધૃવવૃત્ત
✍🏻 *21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે ?*
A.વિષવવૃત્ત
B.મકરવૃત્ત
*C.કર્કવૃત્ત* ✔
D.દક્ષિણ ધૃવવૃત્ત
✍🏻 *કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ૠતુ અનુભવાય છે ?*
A.શીતૠતુ
*B.ઉષ્ણૠતુ* ✔
C.વર્ષાૠતુ
D.નિવર્તન ૠતુ
✍🏻 *ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?*
*A.કર્કવૃત્ત* ✔
B.મકરવૃત્ત
C.વિષવવૃત્ત
D.ધ્રુવવૃત્ત
✍🏻 *સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1º સે.તાપમાન ઘટે છે ?*
A.210
B.195
*C.165* ✔
D.145
✍🏻 *પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ?*
*A.6.5ºસે* ✔.
B.7.5ºસે.
C.5.5ºસે.
D.7.0º
✍🏻 *બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ?*
A.108 કિમી
B.180 કિમી
C.160 કિમી
*D.111 કિમી*✔
✍🏻 *ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે ?*
A.વ્યાપારી
*B.મોસમી* ✔
C.પશ્વિમિયા
D.નૈૠત્ય
✍🏻 *શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે ?*
*A. -45º સે.* ✔
B. -22.8ºસે.
C. -18.6ºસે.
D. -51ºસે.
✍🏻 *મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*
A.900 સેમી
B.800 સેમી
C.1000 સેમી
*D.1200 સેમી*✔
✍🏻 *પશ્વિમ રાજસ્થાનમાં આવેલા રણપ્રદેશમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?*
*A.10થી 12 સેમી* ✔
B.30થી 40 સેમી
C.50થી 60 સેમી
D.60થી 70 સેમી
✍🏻 *દિલ્લીની આબોહવા વિષમ છે,કારણ કે ...*
A.તે યમુના નદીના કિનારે આવેલું છે.
B.તે પહાડી પ્રદેશમાં આવેલુ છે.
C.તે દરિયાની નજીક છે.
*D.તે દરિયાથી દૂર છે.*✔
✍🏻 *ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?*
A.પેસિફિક મહાસાગર
B.એટલેંટિક મહાસાગર
*C.હિંદ મહાસાગર* ✔
D.આર્કટિક મહાસાગર
✍🏻 *ભારતમાં પરંપરાગત રીતે કેટલી ૠતુઓ ગણવામાં આવે છે ?*
A.ત્રણ
B.ચાર
C.પાંચ
*D.છ*✔
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભારતમાં શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે.
B.ભારતમાં ઉનાળો માર્ચંથી મે મહિનાઓ દરમિયાન હોય છે.
C.ભારતમાં વર્ષાૠતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *પાછા ફરતા મોસમી પવનોની ૠતુ ભારતમાં ક્યારે હોય છે ?*
A.સપ્ટેમ્બર-નવેમ્બર
*B.ઑક્ટોબર-નવેમ્બર* ✔
C.નવેમ્બરથી- ડિસેમ્બર
D.ફક્ત ડિસેમ્બરમાં
✍🏻 *22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યનાં કિરણો કયા ગોળાર્ધમાં લંબ પડે છે ?*
*A.દક્ષિણ* ✔
B.ઉત્તર
C.પૂર્વ
D.પશ્વિમ
✍🏻 *'જેટ સ્ટ્રીમ' કે 'જેટ પવનો'ની સરેરાશ ઝડપ કલાકના આશરે ........... કિમી જેટલી છે.*
A.400
B.250
*C.150* ✔
D.350
✍🏻 *અલ-નીનો કઈ ભાષાનો શબ્દ છે ?*
*A.સ્પેનિશ* ✔
B.અરબી
C.લેટિન
D.ફ્રેન્ચ
🎯 *અલ નીનો શાબ્દિક અર્થ:-'નાનુ બાળક' એવો થાય છે.*
✍🏻 *ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે ?*
A.નૈૠત્ય
*B.ઈશાન* ✔
C.વાયવ્ય
D.અગ્નિ
✍🏻 *ભારતમાં ચોમાસાનો આરંભ કયા રાજ્યથી થાય છે ?*
A.તમિલનાડુ
*B.કેરલ* ✔
C.આંધ્રપ્રદેશ
D.ઉત્તરાખંડ
✍🏻 *ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?*
અથવા
*ભારતના કયા રાજ્યમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે ?*
A.કેરલ
B.મેઘાલય
*C.તમિલનાડુ* ✔
D.જમ્મુ-કશ્મિર
✍🏻 *મે માસમાં ............... કિનારે થતો થોડો વરસાદ આમ્રવર્ષાના નામે ઓળખાય છે.*
A.કોંકણ
*B.મલબાર* ✔
C.કાર્ડોમમ
D.છોટાનાગપુર
✍🏻 *મલબાર કિનારે થતી 'આમ્રવૃષ્ટિ'થી કયા પાકને લાભ થાય છે ?*
A.કેળાં
B.ડાંગર
C.કપાસ
*D.કેરી*✔
✍🏻 *ભારતના પશ્વિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ?*
A.સમુદ્રની નિકટતા
B.ઓછા અક્ષાંશોમાં સ્થાન
C.દ્રીપકલ્પીય આકાર
*D પશ્વિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન*✔
✍🏻 *મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે ?*
A.અસમાનતા
B.વિલંબિતતા
*C.અનિયમિતતા* ✔
D.ક્રમભંગતા