અજબ દુનિયાનું ગજબ પરિવર્તન તો જુઓ

૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વાળા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે*.

*૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂‍♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ લોકો ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય*.

*૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે*.

*૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડી લઈને🚗જીમમાં જાય છે અને* *સાયકલ ચલાવવા માટે જાય છે*.

           *ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે*

  *વાહ રે મનુષ્ય તારો સ્વભાવ*.....
*મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે*...
⛺⛺⛺⛺⛺⛺⛺
*આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે*   *મિત્રો*.
⛺⛺⛺⛺⛺⛺⛺
*જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે*.
🌸🌸🌸🌸🌸🌸🌸
*વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય*...
🌸🌸🌸🌸🌸🌸🌸
*વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ*

      *અને લોકો આગળ ચાલે🚶‍♂ છે*.
*સ્મશાન માં ઠાઠડી ⚰આગળ*
*અને લોકો પાછળ ચાલે છે*.

*એટલે કે લોકો ખુશીમાં😁 આગળ*
*અને દુઃખ😪 માં પાછળ હોય છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
*અજબ તારી દુનિયા*
*ગજબ તારો ખૈલ*.
*મીણબત્તી સળગાવીને મરેલાં*⚰ *ને યાદ કરવામાં આવે છે*.
*અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
  *વાહ રે દુનિયા*👏👏
*લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે* 🎤🎤
☘☘☘☘☘☘☘
💎 *પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે*
*બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે*.
☘☘☘☘☘☘☘
*એટલાજ માટે કીંમત નૂ  મહત્વ નથી  તેનું કાર્ય મહત્વ નું છે*.
➖➖➖➖➖➖➖
*એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા*
        *અને*
*જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી*.📓📔
➖➖➖➖➖➖➖
*લિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે*,
*મિઠી વાત કરનારા મતલબની હોય છે*.
🌱🌱🌱🌱🌱🌱🌱
*સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે*,🚶‍♂🚶‍♀
🌱🌱🌱🌱🌱🌱🌱
🥛 *દુધ વેચવા વારાને*
*ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને*.
💎💎💎💎💎💎💎
*🥃🥃🥃🍾🍾પરંતુ* *દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે*
💎💎💎💎💎💎💎
👌 *ખુબ સુંદર પંક્તિ* 👌
*મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને* "" *જાનવર*""👹 *કહો તો* *ગુસ્સે થાય છે*.
*અને"" સિંહ"" 🦁કહો તો* *ખૂશ થઈ જાય છે*
. 🐅🐅🐅🐅🐅🐅🐅
*જ્યારે ""સિંહ"" 🦁પણ એક *જાનવરનું જ નામ છે*.
🐅🐅🐅🐅🐅🐅🐅
*સારું લાગે તો શેર કરો*👍👍👍
🌺🌺🌺🌺🌺🌺🌺

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post