૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વાળા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે*.
*૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ લોકો ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય*.
*૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે*.
*૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડી લઈને🚗જીમમાં જાય છે અને* *સાયકલ ચલાવવા માટે જાય છે*.
*ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે*
*વાહ રે મનુષ્ય તારો સ્વભાવ*.....
*મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે*...
⛺⛺⛺⛺⛺⛺⛺
*આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે* *મિત્રો*.
⛺⛺⛺⛺⛺⛺⛺
*જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે*.
🌸🌸🌸🌸🌸🌸🌸
*વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય*...
🌸🌸🌸🌸🌸🌸🌸
*વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ*
*અને લોકો આગળ ચાલે🚶♂ છે*.
*સ્મશાન માં ઠાઠડી ⚰આગળ*
*અને લોકો પાછળ ચાલે છે*.
*એટલે કે લોકો ખુશીમાં😁 આગળ*
*અને દુઃખ😪 માં પાછળ હોય છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
*અજબ તારી દુનિયા*
*ગજબ તારો ખૈલ*.
*મીણબત્તી સળગાવીને મરેલાં*⚰ *ને યાદ કરવામાં આવે છે*.
*અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે*.
🍁🍁🍁🍁🍁🍁🍁
*વાહ રે દુનિયા*👏👏
*લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે* 🎤🎤
☘☘☘☘☘☘☘
💎 *પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે*
*બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે*.
☘☘☘☘☘☘☘
*એટલાજ માટે કીંમત નૂ મહત્વ નથી તેનું કાર્ય મહત્વ નું છે*.
➖➖➖➖➖➖➖
*એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા*
*અને*
*જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી*.📓📔
➖➖➖➖➖➖➖
*લિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે*,
*મિઠી વાત કરનારા મતલબની હોય છે*.
🌱🌱🌱🌱🌱🌱🌱
*સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે*,🚶♂🚶♀
🌱🌱🌱🌱🌱🌱🌱
🥛 *દુધ વેચવા વારાને*
*ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને*.
💎💎💎💎💎💎💎
*🥃🥃🥃🍾🍾પરંતુ* *દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે*
💎💎💎💎💎💎💎
👌 *ખુબ સુંદર પંક્તિ* 👌
*મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને* "" *જાનવર*""👹 *કહો તો* *ગુસ્સે થાય છે*.
*અને"" સિંહ"" 🦁કહો તો* *ખૂશ થઈ જાય છે*
. 🐅🐅🐅🐅🐅🐅🐅
*જ્યારે ""સિંહ"" 🦁પણ એક *જાનવરનું જ નામ છે*.
🐅🐅🐅🐅🐅🐅🐅
*સારું લાગે તો શેર કરો*👍👍👍
🌺🌺🌺🌺🌺🌺🌺