الصفحة الرئيسيةGk આહત સિક્કા byAnic_an_engineer -مايو 11, 2019 0 💰આહત સિક્કા💰 ✨ભારતમાં મળેલા સહુથી પ્રાચીન સિક્કા આહત (punch-marked) પ્રકારના છે. ✨આ સિક્કા મોટેભાગે ચાંદીના અને ક્વચિત્ તાંબાના હોય છે. ✨ આ આહત સિક્કાઓ પ્રાગમૌર્ય તથા મૌર્ય કાળના છે. ✨ગુજરાતમાં આવા અનેક આહત સિક્કાઓ પ્રાપ્ત થયા છે Tags: Gk Facebook Twitter