1. ભારતમાં કેન્દ્ર સરકારના આદેશથી દર કેટલા વરસે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે ?*
A.દર પાંચ વરસે
B.દર દસ વરસે✔
C.દર બાર વરસે
D.દર વરસે
*2. ભારતમાં દર દસ વરસે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?*
A.માહિતી અને પ્રસારણ મંત્રાલય.
B.માનવ સંસાધન મંત્રાલય
C.સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય.
D.ગૃહ મંત્રાલય✔( it has been conducted by the Registrar General and Census Commissioner of India under the Ministry of Home Affairs, Government of India.)
*3. ભારતમાં સૌપ્રથમ નિયમિત વસતી ગણતરી લોર્ડ રિપન દ્વારા કયા વરસે હાથ ધરવામાં આવી હતી ?*
A.ઈ.સ. ૧૮૭૨
B.ઈ.સ. ૧૮૮૧✔
C.ઈ.સ. ૧૮૫૭
D.ઈ.સ. ૧૮૭૫
*4. આપણા દેશમાં છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની....................હતી.*
A.સાતમી વખતની✔
B.છઠ્ઠી વખતની
C.પાંચમી વખતની
D.આઠમી વખતની
*5. મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ હિંસા થી બચવા કઇ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી?*
102
108
181✅
112
*7. ભારતમાં સૌપ્રથમ વસતી ગણતરી(ઈ.સ 1872માં)નીચેનામાંથી કોણે કરાવી હતી.*
A.સર જ્હોન લોરેન્સ
B.લોર્ડ રિપેન
C.લોર્ડ મેયો✔
D.લોર્ડ કેનિંગ
*8. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં..................છે.*
A.સાતમાં ક્રમે✔
B.બીજા ક્રમે
C.છઠ્ઠા ક્રમે
D.પાંચમાં ક્રમે
*9. ભારતદેશમાં દુનિયાની કુલ વસતિના.............% થી વધુ લોકોની વસતિ રહેછે.*
A.૧૪%
B.૧૬%✔ - 20 %
C.૨૨%
D.૧૫%
*10. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમે કયો દેશ આવે છે.?*
A.કેનેડા
B.રશીયા ✔
C.ચીન
D.ઓસ્ટ્રેલિયા
*11. ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિ એ કયા રાજ્યમાં સૌથી વધુ વસતી છે ?*
A.મહારાષ્ટ્ર
B.મધ્યપ્રદેશ
C.ઉત્તરપ્રદેશ✔
D.બિહાર
*12. ભારતમાં સૌથી ઓછી વસતિ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે ?*
A.સિક્કિમ✔
B.મેઘાલય
C.ગોવા
D.નાગાલેન્ડ
*13. ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયુ રાજ્ય સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવે છે ?*
A.મહારાષ્ટ્ર
B.કેરળ✔
C.ઉત્તરપ્રદેશ
D.બિહાર
*14. ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો જિલ્લો સૌથી વધુ વસતી ધરાવે છે ?*
A.થાણે(મહારાષ્ટ્ર)✔
B.અલિરાજપુર(મધ્યપ્રદેશ)
C.કાનપુર(ઉત્તરપ્રદેશ)
D.ભાગલપુર(બિહાર)
*14. ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયુ રાજ્ય સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવે છે ?*
A.અરુણાચવ પ્રદેશ
B.સિક્કિમ
C.હરિયાણા✔
D.બિહાર
*15. ભારતમાં સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે* ?
A.ઉત્તરપ્રદેશ
B.મેઘાલય✔
C.ગુજરાત
D.બિહાર.
*16. ભારતમાં સૌથી વધુ વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?*
A.મહારાષ્ટ્ર
B.ઉત્તરપ્રદેશ
C.રાજસ્થાન
D.બિહાર
*17. ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી ની દ્રષ્ટિએ લિંગ પ્રમાણ(૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા) કેટલું છે ?*
A.૯૪૦
B.૯૧૮✔
C.૯૪૭
D.૯૪૫
*18. ભારતનું સૌથી ઓછું વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે ?*
A.સિક્કિમ
B.મેઘાલય
C.ગોવા
D.નાગાલેન્ડ✔
*19. ભારતમાં સૌથી ઓછું વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?*
A.ગોવા
B.ઉત્તરપ્રદેશ
C.અરુણાચલ પ્રદેશ✔
D.બિહાર
*20. ભારતમાં સૌથી વધુ શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ?*
A.મહારાષ્ટ્ર
B.ઉત્તરપ્રદેશ
C.રાજસ્થાન
D.ગોવા✔
*21. ભારતમાં સૌથી ઓછી શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ?*
A.ત્રિપુરા
B.સિક્કમ
C.હિમાચલ પ્રદેશ✔
D.ગોવા
*22. ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી ની દ્રષ્ટિએ લિંગ પ્રમાણ(૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા) કેટલું છે ?*
A.૯૪૦✔
B.૯૧૮
C.૯૯૦
D.૯૪૫
*23. ભારતમાં સૌથી વધુ બાળમૃત્યું દર ધરાવતું રાજ્ય કયું છે ?*
A.ઉત્તરપ્રદેશ
B.મધ્યપ્રદેશ✔
C.હિમાચલપ્રદેશ
D.આંધ્રપ્રદેશ
*24. ભારતમાં સૌથી ઓછું બાળમૃત્યું દર ધરાવતું રાજ્ય કયું છે ?*
A.મણિપુર
B.ગોવા
C.સિકિક્મ
D.A અને B બન્ને.✔
*25. ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?*
A.૭૯%
B.૭૫%
C.૭૪.૦૪%✔
D.૭૮.૦૬%
*26. ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે ?*
A.ડાંગ
B.તાપી
C.છોટાઉદેપુર
D.દાહોદ
*27. ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?*
A.૭૯.૩૧%✔
B.૭૫.૮૦%
C.૭૪.૦૪%
D.૭૮.૦૬%
*28. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?*
A.અગિયારમો
B.નવમો
C.છઠ્ઠો✔
D.સાતમો
*29. ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?*
A.અગિયારમો
B.નવમો✔
C.છઠ્ઠો
D.સાતમો
*30. નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?*
A.દિલ્લી
B.દાદરા અને નગર હવેલી
C.આંદમાન નિકોબાર✔
D.પોંડેચેરી