વ્યક્તિનું નામવિશેષ ઓળખ

➖ મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

➖ ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

➖ મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

➖ આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
➖ પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

➖ નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

➖ જુગતરામ દવે : વેડછીનો વડલો

➖ ઠકકરબાપા : સેવાના સાગર

➖ મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

➖ કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

➖ ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

➖ પ્રેમાનંદ : મહાકવિ
 
➖ હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

➖ નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

➖ મીરાં : જન્મજન્મની દાસી

➖ શામળ : પદ્યવાર્તાકાર

➖ દયારામ : ભક્તકવિ

➖ કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

➖ અખો : જ્ઞાની કવિ


➖ નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

➖ કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

➖ ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

➖ સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

➖ સ્વામી આનંદ : જ્ઞાની

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم