==> પવનની ગતિ – એનોમીટર
==> હવામાંનો ભેજ – હાઈગ્રોમીટર
==> દરિયાની ઉંડાઈ - ફેધોમીટર
==> વિમાનની ગતિ - નોટ (knot)
==> જમીનથી ઉડતા વિમાનની ઉંચાઇ – ઓલ્ટિમીટર
==> ભૂકંપની તીવ્રતા માપવા - સિસ્મોગ્રાફ
==> હવાનું દબાણ માપવા - બેરો મીટર
==> વિદ્યુતપ્રવાહનું દબાણ માપવા - વોલ્ટમીટર
==> વિદ્યુતપ્રવાહના પૃથ્થકરણ માટે - વોલ્ટામીટર
==> પ્રકાશની તરંગ લંબાઈ - સ્પેક્ટ્રોમીટર
==> દ્રષ્ટિ ક્ષમતા માપવા – ઓપ્ટોમીટર
==> વનસ્પતિને થતી સંવેદના દર્શાવતુ સાધન – કેશ્કોગ્રાફ
==> વરસાદ માપવાનું સાધન – રહીનોગેજ
🌞 સુર્ય માં રહેલા દ્રવ્ય ને જાણવા માટેનુ સાધન
👉🏻 સ્પેક્ટ્રોસ્કોપ
🌞 સુર્ય ની ગરમી માપવા માટેનું સાધન
👉🏻 પાયરોમીટર
🌞 સુર્ય ના કિરણો ની તીવ્રતા માપવા માટે
👉🏻 એક્ટિનોમીટર
●═══════════════════●
Tags:
science