"""""""""""""""""""""""""""""""""""""""""""
🤵 કવિ અને કૃતિ✍
સ્વર્ગ અને પૃથ્વિ👉🏻ઝીણાભાઈ દેસાઈ✍
પૃથ્વી અને સ્વર્ગ👉🏻ગૌરીશંકર જોશી✍
__________
જનમટીપ👉🏿ઈશ્વર પેટલીકર✍
મરણ ટીપ👉🏿જયંતિ ગોહેલ✍
_________
લોહીની સગાઈ👉ઇશ્વર પેટલીકર.✍
લોહીનું ટીંપુ👉જ્યંત ખત્રી✍
_________
કાશ્મીર નો પ્રવાસ👉🏽કવિ કલાપિ✍
હિમાલય નો પ્રવાસ👉🏽કાકા સાહેબ કાલેલકર✍
ઇંગ્લેન્ડનો પ્રવાસ👉🏽મહિપતરામ નીલકંઠ✍
_________
કવિશ્વર👉🏻દલપતરામ✍
કવિવર👉🏻ન્હાના લાલ✍
_________
માનવીની ભવાઈ👉🏿પન્નાલાલ પટેલ✍
ભવની ભવાઈ👉🏿ઘીરુબેન પટેલ✍
માનવીનો માળો👉🏿પુષ્કર ચંદરવાકર✍
_________
દલપત પિંગળ👉દલપતરામ✍
બૃહદ પિંગળ👉રામનારાયણ વિશ્વનાથ પાઠક✍
_________
આદિ કવિ👉🏽નરસિંહ મહેતા✍
મહા કવિ👉🏽પ્રેમાનંદ✍
ભક્ત કવિ👉🏽દયારામ✍
_________
લીલુંડી ધરતી👉🏻ચુંનીલાલ મડીંયા ✍
લીલુંડા લેજો👉🏻પુષ્કર ચંદરવાકર✍
_________
આખ્યાન ના પિતા👉🏿ભાલણ✍
આખ્યાન શિરોમણી👉🏿પ્રેમાનંદ✍
_________
બારી બહાર👉પ્રહલાદ પારેખ✍
ઉઘાડી બારી👉ઉમાશંકર જોશી✍
_________
ગતિ અને ધ્વનિ👉🏽જયંત ખત્રી✍
ધ્વનિ👉🏽રાજેન્દ્ર શાહ✍
_________
મસ્ત 👉🏻બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા✍
મસ્ત કવિ 👉🏻ત્રિભુવન ભટ્ટ✍
_________
બેકાર 👉🏿ઈબ્રાહીમ પટેલ✍
બેફામ 👉🏿બરકતઅલી વિરાણી✍
●═══════════════════●
Tags:
sahitya