થોડું વિજ્ઞાન
જાની વાલા પી નારા🌈
🛑પ્રકાશ ના વિભાજન માં પ્રકાશ નું સૌથી વધારે વિચલન જાંબલી☂ અને ઓછું વિચલન લાલ❤️
🛑પ્રાથમિક રંગો
⏪લાલ લીલો વાદળી
( shortcut** લાલી વા)
⏩પ્રાથમિક વર્ણકો
મોરપીંછ મરૂન પીળો
(Short cut **મોમ પી)
⏩વાદળી+લાલ-મરૂન
(short cut... વાલમ)
⚠️લાલ નો વેગ વધારે હો અને જાંબલી નો વેગ ઓછો પણ પ્રકાશ માં હો🌫😜
⏩એ ધ્યાન રાખજો હો લીલો રંગ માં ગુલાબી🌷 રંગ નું ફૂલ નાખી તો કાળું બની જાય હો.
લીલો+ગુલાબી-કાળો
(Short cut- ગુલી કા....હાલ્યો⚡️)
⏩વાદળી+લીલો- મોરપીંછ
Short cut- (મોરલી કોણ વગાડે વાલી😎)
⏩લીલો+લાલ-પીળો
(Short cut- લાલી પી🍼)
⏩વાદળી+પીળો- સફેદ
(Short cut- વાપી સફેદ )
🛑પૂરક રંગો જાણી લો 🖊
( short ટ્રિક -વાપી જાઉં પણ લાલમોર ક્યાં ? તો કે લીલામરચા ખાઈ)
📌વાપી- વાદળી💙 નો પૂરક પીળો
📌લાલમોર- લાલ❤️ નો પૂરક મોરપીંછ
📌લીલામરચા- લીલા💚નો પૂરક મરૂન
●═══════════════════●
Tags:
science