💁♀👸ભારત માં પ્રથમ મહિલા👸💁♀
🌺ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનનાર પ્રથમ મહિલા
✅એસ.વિજ્યાલક્ષી
🌺રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા
✅વિજ્યાલક્ષ્મી પંડિત (ઉત્તર પ્રદેશ)
🌺પ્રથમ મહિલા સ્નાતક
✅કાદમ્બિની ગાંગુલી, ચંદ્રમુખી બાસુ (1883)
🌺નોર્મન બોરલોગ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા
✅ડો.અમૃતા પટેલ
🌺પ્રથમ દલિત મુખ્યમંત્રી
✅માયાવતી (ઉત્તર પ્રદેશ)
🌺ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા કેપ્ટન
✅ શાંતા રંગાસ્વામી
🌺રેલવે બોર્ડની પ્રથમ મહિલા સભ્ય
✅વિજયાલક્ષ્મી વિજયનાથન
🌺પ્રથમ મહિલા મુખ્ય સચિવ
✅નિર્મલા બૂચ (મધ્ય પ્રદેશ)
🌺રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા
✅કેપ્ટન લક્ષ્મી સેહગલ
🌺વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા પ્રથમ મહિલા
✅ અંજુ બેબી જ્યોર્જ
🌺સંયુક્ત રાષ્ટ્રસંઘના સંગીતોત્સવમાં સ્પર્ધક થનાર પ્રથમ મહિલા
✅એમ.એસ.સુબ્બુલક્ષ્મી
🌺રાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા
✅ડાયના એદુલજ
●═══════════════════●
Tags:
Gk