01 December 2020

અગત્યની કૃષિ ક્રાંતિઓ



🌷 🌱 અગત્યની કૃષિ ક્રાંતિઓ 🌴🌵

🌾 હરિયાળી ક્રાંતિ 👉 ધાન્ય ઉત્પાદન

🐠 નીલી ક્રાંતિ 👉 મત્સ્ય ઉત્પાદન

🥃 પીળી ક્રાંતિ 👉 તેલીબિયાં ઉત્પાદન

⭕ ગોળ ક્રાંતિ 👉 બટાટા ઉત્પાદન

🥚 સિલ્વર ક્રાંતિ👉 ઈંડા ઉત્પાદન

🍅 લાલ ક્રાંતિ 👉 માંસ/ટામેટા ઉત્પાદન

🏞️ અમૃત ક્રાંતિ👉 નદી જોડાણ યોજના

🥛 શ્વેત ક્રાંતિ 👉 દૂધ ઉત્પાદન

☯️ ભૂખરી ક્રાંતિ 👉 ખાતર ઉત્પાદન

🍇 સોનેરી ક્રાંતિ 👉 ફળ ઉત્પાદન

🐞 ગુલાબી ક્રાંતિ 👉 ઝીંગા ઉત્પાદન

🏋️ મેઘધનુષ્ય ક્રાંતિ 👉 સર્વાંગી વિકાસ


●═══════════════════●  

પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક 
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ - સ્વામી વિવેકાનંદ
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન
      સયાસુંદ્દિન 
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા 
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી 
👉યુવાભારતી સ્ટેડિયમ  - કોલકાતા 
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ  - દિલ્હી 
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર 
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર 
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા 
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન 
👉ઓવલ સ્ટેડિયમ - લંડન 
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ 
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી 
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ 
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા 
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ 
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ 
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ


●═══════════════════●  

શબ્દ સમૂહ માટે એક શબ્દ

શબ્દ સમૂહ માટે એક શબ્દ 

♟જળ ઉપર બેસીને જવાનો માર્ગ 
- જળમાર્ગ

♟બીજાની જોખમદારી પોતાના પર લે તે
 – જામીન

♟આરોપ મૂક્યો બાબતનું લખાણ 
– તહોમતનામું

♟મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા
 - દંતકથા

♟કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી 
- દિલસોજી

♟ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ
 - ધર્માંધ

♟ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર 
- ત્રિકાળજ્ઞાની

♟પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ 
- પંચનામુ (પંચક્યાસ)

♟અધૂરો શ્લોક પૂરો કરી આપવો તે 
- પાદપૂર્તિ

♟એકની એક વાત વારંવાર કરવી તે 
– પિષ્ટપેષણ

♟ઉપકાર ના બદલામાં સામે ઉપકાર 
- પ્રત્યુપકાર

♟મરણ તિથી કે તેની ઉજવણી
 - પુણ્યતિથી

♟લોકો માં ચાલતો વ્યવહાર કે રૂઢિ 
- લોકાચાર

♟જેનો પતિ મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રી 
- વિધવા

♟ગામ નો વહીવટ કરનારી સંસ્થા 
- ગ્રામપંચાયત

♟પાપી મનુષ્ય ને પવિત્ર કરનાર 
- પતિત પાવન

♟જેમાંથી રસ ચાલ્યો ગયો હોય તેવું
 - રસહીન

♟મરી ગયેલ માણસ ને ઓઢાડવાનું કાપડ
 - કફન

♟ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું 
– અતીન્દ્રિય

♟બીજા ને સારું ન ખમાય તેવી લાગણી 
- અદેખાઈ

♟આંગળીથી દર્શાવવાની ક્રિયા
 - અંગુલીનિર્દેશ

♟પાછળથી અધિકાર પર આવનારી
 - ઉત્તરાધિકારી

♟મુખ્ય કથાઓમાં આવતી નાની કથા
 – ઉપકથા

♟આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણ પત્ર
 - ઓળખપત્ર

♟પોતાના કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કરનાર
 - કર્તવ્યનિષ્ઠ

♟વૃદ્ધા અવસ્થા કે મૃત્યુ ન આવે તેવું
 - અજરામર

♟પોતા ના વખાણ પોતે કરવા તે
 – આત્મશ્લાઘા

♟આંખ આગળ ખાડા થઈ જાય તેવું
 – આબેહૂબ

♟ઉપકાર ઉપર અપકાર કરનાર
 – કૃતઘ્ન - કૃતઘ્ની

♟અમુક વસ્તુ જોવા જાણવા ઉત્કંઠા 
- કુતૂહલ

♟વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર 
- ખબર પત્રી


●═══════════════════●  

Digilocker app

●═══════════════════●  

🎭 ભારત સરકારની કલાઉડ સ્ટોરેજ એપનું નામ જણાવો?

💁🏻‍♂ DigiLocker✅

🎭 DigiLocker ની શરૂઆત ક્યારે થઈ હતી 

💁🏻‍♂ ૧ જુલાઈ ૨૦૧૫✅

🎭 DigiLocker ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?

💁🏻‍♂ 1GB✅


 🎭 Google Drive ની શરૂઆત ક્યારે થઈ?

💁🏻‍♂ ૨૪ એપ્રિલ ૨૦૧૨✅


🎭 5G નેટવર્ક ની સ્પીડ કેટલી
 છે?

💁🏻‍♂ 1Gbps✅


●═══════════════════●  

અહેવાલો અને સૂચકાંકો📃

📃અહેવાલો અને સૂચકાંકો📃

🔆ડિજિટલ ઇન ઇન્ડિયા’ અહેવાલ = ઈન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા + પહેલીવાર, ભારતમાં શહેરી કરતા વધુ ગ્રામીણ ઈન્ટરનેટ વપરાશકારો છે.

🔆ગ્લોબલ એનર્જી રિવ્યૂ 2020 = આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ) દ્વારા+ દેશવ્યાપી લોકડાઉનને પરિણામે ભારતે તેની ઊર્જા માંગમાં 30% ઘટાડો કર્યો છે.

🔆સ્ટેટ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2020= યુનાઈટેડ નેશન્સની જાતિ અને પ્રજનન સ્વાસ્થ્ય એજન્સી, યુનાઇટેડ નેશન્સન પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ), પ્રકાશિત કરે છે + રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે જન્મ સમયે લગભગ 4,60,000 છોકરીઓ ગુમ થઈ હતી.

🔆"ભારતીય ક્ષેત્ર ઉપર હવામાન પરિવર્તનનું મૂલ્યાંકન" અહેવાલ= પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા + ભારતના સરેરાશ સપાટીનું તાપમાન 1976 થી 2000 વચ્ચેના તાપમાનની તુલનામાં 2100 ના અંત સુધીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.

🔆રાબોબેંકની ટોચની 20 સૂચિ= અમૂલ ગુજરત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન આ સૂચિમાં પ્રવેશ કરનારી પ્રથમ ભારતીય ડેરી કંપની છે.+ તેને 16 મો ક્રમાંક મળ્યો છે.+ સ્વિટઝર્લેન્ડ ની નેસ્લે આ યાદીમાં ટોચ પર છે.

🔆વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020= યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઑફ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (યુએનઓડીસી) દ્વારા બહાર પાડવામાં આવેલ + ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન, પુરવઠા અને વપરાશ અંગેના કોવિડ -19 રોગચાળાના સંભવિત પરિણામોની રૂપરેખા દર્શાવી છે.


mahatma gandhiji


✔️ ગાંધીજીએ મહમદ અલી ઝીણા ને બિરૂદ આપ્યું 
✅ કાયદે આઝમ

✔️ ગાંધીજીએ વકીલાત છોડી
✅1910થી

✔️9 જાન્યુઆરી 2015 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો
✅ મહાત્મા મંદિર ગાંધીનગરમાં

🔻 પ્રથમ ગોળમેજી પરિષદ : 12 નવેમ્બર 1930 થી 13 જાન્યુઆરી 1931

🔻બીજી ગોળમેજી પરિષદ : 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931

🔻 ત્રીજી ગોળમેજી પરિષદ : 17 નવેમ્બર 1932 થી 24 ડિસેમ્બર 1932

🔻 સ્થળ : લંડન

🔻 ગાંધીજીએ માત્ર બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો જ્યારે બાબા સાહેબ આંબેડકરએ ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો.


●══════●



✔️ ગાંધીજીની હત્યા થઈ
✅ બિરલા ભવન દિલ્હી

✔️ મહાદેવ ભાઈ દેસાઈનું મૃત્યુ 15 ઑગસ્ટ 1942
✅ આગાખાન મહેલ (પુણે)


✔️ કસ્તુરબા ગાંધી નું મૃત્યુ
✅આગાખાન મહેલ

✔️ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપનાર
✅ વેડછીના દશરી બેન ચોધરી

✔️ કસ્તુરબાને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર
✅ પૂર્ણિમા બહેન પકવાસા

✔️ ગાંધીજીને વિરમગામ જકતબારી ની વાત કરનાર
✅ મોતીલાલ દરજી

✔️ ગાંધીજીને ચંપારણ ની વાત કરનાર
✅ રાજકુમાર શુક્લ


✔️ ગાંધીજીએ યુરોપિયન પહરવેશ પહેરવાનું બંધ કર્યું
✅1912


✔️ ગાંધીજીએ દૂધનો ત્યાગ 
✅1912

✔️ગાંધીજીએ તાજા ફળ અને સૂકા ફળનો ત્યાગ
✅1912


✔️ ગાંધીજીના બહેનનું નામ
✅ રાલિયાત બહેન


✔️ ગાંધીજીના દાદાનું નામ
✅ ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધી


✔️ ગાંધીજીની હત્યાની FRI નોધવાઈ
✅ દિલ્હીના તુઘલક રોડ પોલીસ મથકે

✔️ ગાંધીજીના નિધન સમયના લોહીવાળી ધોતી ચશ્મા સચવાય
✅ મદુરાઇ સંગ્રહાલય


✔️ ભારતમાં સૌથી વધુ ગાંધી ઘર જોવા મળે છે
✅ કર્ણાટક


●═════════●


📜📜યાદ રાખો📜📜

ગાંધીજીને મળેલા ઉપનામ 

🧤બાપુ👉 ઝવેરચંદ મેઘાણી આપેલું 

🧤અર્ધનગ્ન ફકીર 👉વિન્સ્ટન ચર્ચિલ 1931 

🧤રાષ્ટ્રપિતા 👉સુભાષચંદ્ર બોઝ 

🧤વન મેન બાઉન્ડ્રી 👉માઉન્ટબેટન 

🧤મહાત્મા 👉રવીન્દ્રનાથ ટાગોર


●═══════════════════● 

which state are in 7 sister state in india

7 SISTERS

આસામ
અરુણાચલ પ્રદેશ
મેઘલાય
નાગાલેન્ડ
ત્રિપુરા
મિઝોરમ
મણિપુર


●═══════════════════