09 December 2018

Vichar ane vikar

āŠŠોāŠēીāŠļ āŠŠāŠ°ીāŠ•્āŠ·ા āŠŪાāŠŸે āŠŽેāŠļ્āŠŸ āŠŪāŠŸેāŠ°ીāŠ…āŠē

*👮🏻IPC-INDIAN PENAL CODE,1860*

*● ભારતીય ફોજદારી અધિનીયમ*

*● ભારતિય દંડ સહિતા*

*● કાયદા પંચના પ્રમુખ/પિતા લોર્ડ મેકોલે ગણાય છે*

*● સૌપ્રથમ 1837 તેનો મુસદ્દો રજૂ કરાયો*

*● મંજૂરી/ઘડાયો:-06/10/1860*

*● છેલ્લો સૂધારો:-03/02/2013*

*● કૂલ કલમો:-511*

*● કૂલ પ્રકરણ:-23

કલમ-10=પૂરૂપ અને સ્ત્રીની વ્યાખ્યા
કલમ-14=સરકારી નોકર ની વ્યાખ્યા
કલમ-19=ન્યાયાધીશ ની વ્યાખ્યા
કલમ-21=રાજ્ય સેવક ની વ્યાખ્યા
કલમ-22=જંગમ મિલ્કત ની વ્યાખ્યા
કલમ-27=પત્ની એ પતિની માલિકી ગણાશે/ સરકારી નોકર એ સરકારની માલિકી ગણાશે
કલમ-29=દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-34=કોઇપણ વ્યક્તિ સામાન્ય ઈરાદો કરવામાં
કલમ-40=ગુનાનિ વ્યાખ્યા
કલમ-44=ઇજા ની વ્યાખ્યા
કલમ-52=શુધ્ધબુધ્ધિ ની વ્યાખ્યા
કલમ-52(ક)=આશરો આપવા ની વ્યાખ્યા
કલમ-54=મ્રૂત્યૂ ની સજા હળવી કરવા
કલમ-55=આજીવન કેદની સજા હળવી કરવા

કલમ-73=એકાંત કેદ
કલમ-74=એકાંત કેદની સજા
કલમ-76=કાયદાકિય બંધાયેલા કોઇ વ્યક્તિ અથવા હકિકત જાણતા ના હોય તેવા વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગુનો ગણાય નહિ
કલમ-77=ન્યાયિક કાયઁવાહિ માટે ન્યાયાધિશે કરેલા કૃત્ય એ ગૂનો નથી
કલમ-80=કાયદેસર કૂત્ય કરવામાં થયેલો અકસ્માત એ ગૂનો નથી
કલમ-82=સાત વષઁથી નીચેની ઊમરના બાળકે કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-83= 7 થી 12 વષઁ વચ્ચેની ઉંમરના બાળકે કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-84= અસ્થિર મગજની વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-85=કોઇ વ્યક્તિ ને પોતાની ઇચ્છા વિરુદ્ધ કરાવેલ નશા બાદ કરેલુ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-86= પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગણાશે.
કલમ-96=ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-97=ખાનગી બચાવનો હક્ક એ મયાઁદામા રહિને વાપરવો

કલમ-107=દૂષ્પ્રેરણ ની વ્યાખ્યા
કલમ-114=ગૂનો કરવામાં આવે ત્યારે દૂષ્પ્રેરણ ની હાજરી હશે તો તેણે ગૂનો કરયો છે તેમ કહેવાશે.
કલમ-117= દૂષ્પ્રેરણ ની સજા
કલમ-120(ક)=ગૂનાહિત કાવતરાની વ્યાખ્યા
કલમ-120(ખ)=ગૂનાહિત કાવતરાની સજા
કલમ-121=ભારત દેશ સામે લડાઇ/દૂષ્પ્રેરણ કરવા
કલમ-124=રાષ્ટ્રપતિ/રાજયપાલ હૂમલો કરવાની સજા
કલમ-124(ક)=રાજદ્રોહ ગૂનો
કલમ-128=રાજ્યસેવક સ્વેચ્છાએ કોઇ કેદીને નાસી જવા દે (10વષઁ ની સજા)

કલમ-129=રાજ્યસેવક ગફલત (બેદરકારિ)થી કોઇ કેદીને નાસી જવા દે (3વષઁ ની સજા)
કલમ-136=ગુનેગાર ને આશરો આપવા માટે 2 વષઁ ની સજા
કલમ-140=સરકારી ખાતામા ના હોય અને હોય તેવો દેખાવ (3મહિનાની સજા)
કલમ-141=ગેરકાયદેસર મંડળી વ્યાખ્યા
કલમ-143= ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-144=પ્રાણઘાતક હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-146=હુલ્લડ ની વ્યાખ્યા
કલમ-147=હુલ્લડ ની સજા
કલમ-148= પ્રાણઘાતક હથીયારો સાથે હુલ્લડ ની સજા
કલમ-159=બખેડાની વ્યાખ્યા
કલમ-160=બખેડા નીસજા
કલમ-171(ચ)=લાંચ રૂશંવત
કલમ-186=જાહેર સેવક ને જાહેર કાયઁમા અડચણ કરવા બાબત
કલમ-188= જાહેર સેવકના હૂકમનૂ પાલનના કરે
કલમ-189=જાહેર સેવકને ઇજા પહોંચાડે ત્યારે
*----------------------------------

āŠĩિāŠ§ાāŠĻ āŠŠāŠ°ીāŠ·āŠĶ āŠŊાāŠĶ āŠ°ાāŠ•āŠĩાāŠĻી āŠŸ્āŠ°િāŠ•

વિધાન પરીષદ યાદ રાકવાની ટ્રિક
👇👇👇
તુ બી મજા કર (TU B MJA KAR)
T=તેલંગાણા
U= ઉતરપ્રદેશ
B= બિહાર
M= મહારાષ્ટ્ર
J= જમ્મુ કશ્મીર
A= આન્ધ્રપ્રદેશ
Kar= કર્ણાટક

āŠ—āŠāŠē

    ફળે  છે  ઇબાદત, ને  ખુદા મળે  છે
    મિત્રોને   નિહાળીને, ઉર્જા  મળે  છે..।
    નથી  જાતો હું મંદિર, મસ્જિદ,  ચર્ચમાં
    મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે..।
    ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
    મિત્ર તારા  હૃદયમાં  જગ્યા  મળે  છે..।
    સમય છે ઉકળતો ને જીવન સળગતું
    મિત્રોની  હથેળીમાં,   શાતા  મળે  છે..।
    ઈચ્છા  ને   તમન્ના  બધી   થાય  પૂરી
    મને  ઊંઘમાં મિત્રના  સપના મળે  છે..।
    ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
    મિત્રતાના  મજબૂત  તરાપા  મળે   છે..।
    દવાઓ  ને   સારવાર  નીવડે  નકામી
    મિત્રોની  અસરદાર   દુઆ   મળે   છે..।
    જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
    સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે છે .

āŠĪāŠŪાāŠ°ા āŠĩિāŠšાāŠ° āŠŽāŠĶāŠēો...

તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો.......

પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.......😃

...

āŠĩિāŠķ્āŠĩાāŠļ

*કિંમત પાણી 💧ની નથી*
     તરસ ની છે
*કિંમત મ્રુત્યુ ની નથી*
     શ્વાસ 💨ની છે .
*સંબંધ તો ધણા છે જીવન માં*
*પણ કિંમત 🤝🏻સંબંધ ની નથી*
*તેના પર મૂકેલા🌱 વિશ્વાસ ની  છે.*🌼🌹🌻🌸

   

āŠļāŠŪāŠŊ


*માન હમેંશા સમય નું હોય છે...પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે...*

              

āŠœāŠĩાāŠŽ

*સાથ એવો આપજે કે હું મુકી ના શકુ...*

*કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???*

*મે હસીને જવાબ આપ્યો વ્હાલા*
*બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે*
        *દગો નથી કર્યો...*

Regret

*ઈશ્વર*ના *ચોપડા*માં આપણું *બોલેલું*,
*વિચારેલું* કે *વાંચેલું* નહી પરંતુ
આપણું *કરેલું નોંધાય* છે..!!

જીવન_માં_પસ્તાવો_કરવાનું_
છોડો_સાહેબ_
કંઈક_એવું_કરો_કે_તમને_
છોડનારા_પસ્તાય_

āŠĩિāŠķ્āŠĩાāŠļ

*"વિશ્વાસ​" એક નાનો શબ્દ છે સાહેબ.,*
*વાંચતા ફક્ત એક સેકન્ડ લાગે,*
*વિચારતાં એક મિનિટ લાગે,*
*પણ..*
*સાબિત કરવામાં...*
*આખી જીંદગી લાગે...*

Life

💐"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."

🌾લાગણીઓ ઉછીની મળતી નથી,
🌹કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!
લોકો વારંવાર કહેતા હોય છે કે *🤝'જીવતા રહેશું તો ફરી મળીશું'*
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે
*👩‍👦‍👦'મળતા રહેશો તો જીવતા રહેશું.'*
        

Be a fearless

🙏
*જો હારવાથી*
*_બીક લાગતી હોય,_*
તો
*જીતવાની ઇચ્છા*
*_ક્યારેય ના રાખતા...._*
💕💕

How to live Life ?

*🌹રડ્યા* વગર તો *ડુંગળી* પણ નથી કપાતી  સાહેબ...
આતો *જીદંગી* છે... કેમ કપાય..?
  
જીવન ની *શરૂઆત*
*આપણા રડવા* થી થાય છે
અને જીવન નો *અંત*
*બીજાના રડવા* થી થાય છે,
જો બની શકે તો *શરૂઆત અને અંત* વચ્ચેના સમય ને ભરપુર *હાસ્ય* થી ભરી દો...!🌹

           

Learning learning learning

*_જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો
તેમ તેમ તમને ખબર પડશે કે
તમે કેટલા અભણ છો..!_*

āŠĩિāŠšાāŠ°

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ....???

પણ એ કોઇ દિવસ નથી વિચારતો .....

કે પોતે માણસ છે કે નહિ.

āŠļāŠŪāŠŊ āŠļāŠŪāŠŊ āŠĻી āŠĩાāŠĪ āŠ›ે

*_કાલે અરીસો હતો તો, બધા જોઈ જોઈ ને જતા હતા,_*
    _*આજે તૂટી ગયો, તો બધા બચી બચી ને જાય છે.*_
_*સમય સમય ની વાત છે !*_

*_લોકો તમારી સાથે નહીં પણ   તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે._*

Bad person

*માણસ કયારે ખરાબ નથી હોતો....*
*સાહેબ..*
*બસ આતો*
*તમારુ કીધુ કરતો નહી  હોય*
*એટલે જ ખરાબ લાગે છે..*

Experience matters

🥀      પ્રશંસા થશે તારી,
                  તું સહેજે હરખાતો નહી,🥀

          🏵️     ટીકા પણ થશે તારી,
                  તું સહેજે ગભરાતો નહી, 🏵️

          🍀     માણસે માણસે તારું,
                   બદલાશે મૂલ્યાંકન,
                   તારા અનુભવોને છોડી,
                    તું બીજા ને રસ્તે ચાલતો નહી.🍀
                     🌹

That one number

દરેકના મોબાઈલમાં એક એવો નંબર તો હોય જ કે,
        જે ના Delete થાય કે ના Dial...

āŠļાāŠšી āŠļāŠŦāŠģāŠĪા

*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*
*એ સફળતા નથી.*

*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*
*જીતી લેવી એ જ સાચી સફળતા છે...!!!*

Happiness

💕💕....ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો......
💘💙💘💙💘💙
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
*અને*
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

Wish for that

*જો ઈશ્વર પાસે કંઈક માંગવુ જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો.,*
             *કારણ કે..*
*મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે.,*
              *અને..,*
*અમીરોં ને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે..!!!*

āŠļંāŠ˜āŠ°્āŠ·

ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.

Maintaining relationship is tough

સંબંધ સાચવવા અઘરા નથી હોતા,
પરંતુ સંબંધની સાથે જોડાયેલા અલગ અલગ મનને સાચવવા અઘરા હોય છે !!

Positive bano

પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે,
અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !!

āŠœિંāŠĶāŠ—ી āŠœીāŠĩāŠĩાāŠĻી āŠŪāŠœા

જિંદગી  જીવવાની  મજા*
      *તો  ત્યારે  આવે*
           *સાહેબ*
*જ્યારે  તમારો  સમય અગરબત્તીની*
     *જેમ સળગતો હોય*
             *અને*
*ગામ  આખું  સુગંધ  લેવા તડપતુ હોય.*