28 ديسمبر 2019

today slash mission

Download and click on slash button to get product free.

 https://www.clubfactory.com/u/u/2VtLT?adjust_tracker=uy0pjxu_84g1jtv

25 ديسمبر 2019

club factory slash it

get the product free.

Copy the link and put it url ..

 https://www.clubfactory.com/u/u/2Nx31?adjust_tracker=uy0pjxu_84g1jtv

23 ديسمبر 2019

slash it

[Slash It] 🎁Plz help me get the product for FREE!🎁  

 https://www.clubfactory.com/u/u/2JCTg?adjust_tracker=uy0pjxu_84g1jtv

16 ديسمبر 2019

how to stop autoupdate in windows 10

Step 1 : go to Start and write regedit in run menu

Step 2 :go to this path

Computer Configuration\Administrative Templates\Windows Components\Windows Update

Step 3 : click on configure autoupdate then disable  it.
Step 4 : click on apply button then after click on Ok button


Step 5 : restart your pc .

now your autoupdate stopped in your pc.


06 ديسمبر 2019

The India curruption survey 2010

https://youtu.be/JCc-7MLi2cU

Rajasthan most curruption. 

Kerala less curruption.

20 states survey. 


05 ديسمبر 2019

assoc command

first click on windows icon then  go to command prompt menu  and type

assoc.exe=file


(see a magic )

28 نوفمبر 2019

prey for power to fight against problem

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ના કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !!

           

point of view

વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !!

         *

આંસુની કિંમત

આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે !!

       

mitro

મિત્રોને પારખવા હોય તો ગાઢ અંધકારમાં પારખજો, દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે છે !! 

Gujarat ni rasdhar

કાયા  તમારી  કામણગારી  મુખ રૂડું મલકાય,
નીરખી  તુજને  આજ   હૈયું  મારું  છલકાય.

સજી  શણગાર  ફરો  તમે  આસપાસ  મારી,
જોઈ  તમ  લાગણી  મારી ગઝલમાં ઠલવાય.

નેણ તમારા છે નશીલા હોઠ છે તમારા રસીલા,
લટો જોઈ  લજામણી  મારો જીવડો હલવાય.

બોલો તમે કેવું  સરસ તોલી તોલી  અણમોલ,
સાંભળવા મનડું મારૂં અજબ ગજબ ગહેકાય.

તન  બદન  તમારું  સુગંધ  ફેલાવે છે  ગજબનું,
પગલાં જ્યાં જ્યાં તમારા પડે રણ પણ મહેકાય.

                     

विद्या

*विद्या नाम नरस्य कीर्तिरतुला भाग्यक्षये चाश्रयो धेनुः कामदुधा रतिश्च विरहे नेत्रं तृतीयं च सा । सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणम् तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ॥*

 *भावार्थ :*

*विद्या अनुपम कीर्ति है; भाग्य का नाश होने पर वह आश्रय देती है, कामधेनु है, विरह में रति समान है, तीसरा नेत्र है, सत्कार का मंदिर है, कुल-महिमा है, बगैर रत्न का आभूषण है; इस लिए अन्य सब विषयों को छोडकर विद्या का अधिकारी बने ।*

              

27 نوفمبر 2019

one-liner questions for upcoming exams

જી.આઇ.ટી. નું પુરું નામ જણાવો.
 Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
 Ans: જમિયલશા પીર

ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ

ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે?
 Ans: સામ પિત્રોડા

ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો?
 Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫

ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?
 Ans: ઠાકોર

ડાકોર મંદિરની સાથે કયા સંતની ભકિતકથા જોડાયેલી છે? Ans: સંત બોડાણા

ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા

ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા

ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો

ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭

તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા

તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? Ans: જૈન

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા

દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર

દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ

દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ

દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ

દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય

ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા

નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ

નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? Ans: જામ રાવલ

નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ

નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય

પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? Ans: બેટ શંખોદર

પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના

પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ

પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા


પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર

પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? - કીર્તિમંદિર 
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? - બાલા હનુમાન 

પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ

પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? 
Ans: નાનાભાઈ હરિદાસ

પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? 
Ans: ભીમજી પારેખ

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? 
Ans: મોરારજી દેસાઇ

26 نوفمبر 2019

India signs extradition agreement with Afghanistan

https://youtu.be/pLOIQHtQ4yg

Afghanistan becomes 44th country which signed extradition agreement with India.

25 نوفمبر 2019

વર્તમાન પ્રવાહ આંક :1

સિસ્ટર સ્ટેટના કરાર ગુજરાત અને ન્યુજર્સી વચ્ચે થયા.

સિસ્ટર સિટી ના કરાર અમદાવાદ અને કોપી જાપાન વચ્ચે થયા જે વ્યાપાર શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે થયા.

શાંતા કુમાર સમિતિ જે એફસીઆઇના કામગીરી માટે સુધારા માટે બનાવવામાં આવી હતી .

સમાધાન યોજના વેરો વસુલાત સાથે સંબંધિત છે 

નેનો મિશન નેનો ટેકનોલોજી જે ભારત સરકારની યોજના હતી 2007માં લોન્ચ થઇ હતી.

એક્સરસાઇઝ દસ્તલિક 2019 : ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ એક્સરસાઇઝ થઈ.
 જોઈન્ટ ફીલ્ડ મિલેટ્રી એક્સરસાઇઝ જે ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે થઈ.

20 نوفمبر 2019

દેશના વિવિધ એરપોર્ટ અને તેના સ્થાન

🔲 એરપોર્ટ અને શહેર/રાજ્ય(ભાગ1)🔲

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 
👉હૈદરાબાદ/તેલંગણા

શ્રી ગુરુરામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ 
👉અમૃતસર /પજાંબ

લોકપ્રિય ગોપીનાથ બારડોલી ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉ગુવાહાટી / આસમ

બિજ્જુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ 
👉ભૂવનેશ્વર /ઓરિસ્સા

ગયા એરપોર્ટ 
👉ગયા/બિહાર

વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉પાર્ટ બ્લેર/અદામાંન નિકોબાર

સરદાર વલ્લભભાઈ પટેલ ઇટરનેશનલ એરપોર્ટ
👉અમદાવાદ/ગુજરાત

કેંપેગ્ગોવાળા ઇન્ટરનેશનએરપોર્ટ
👉બેંગલુરુ /કર્ણાટક

મંગલોરે એરપોર્ટ
👉મંગલોરે /કર્ણાટક

કોચીંન ઈન્ટરનેશનલ એરપોર્ટ
👉કોચીન /કેરાલા

કાલીક્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉કોઝહિકોડે/કેરાલા

ત્રિવેદીન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉કેરાલા

રાજાભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉 ભોપાલ /મધ્યપ્રદેશ

દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ
👉ઇન્દોર /મધ્યપ્રદેશ

છત્રપતિ શીવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉 મુંબઈ/મહારાષ્ટ્ર

ડૉ બાબા સાહેબ આબડેકર ઇન્ટરનેશનલ એરપોર્ટ
👉નાગપુર/મધ્યપ્રદેશ

24th number history

💥 ૨૪ નો ઈતિહાસ 💥

🔹 અશોક ચક્ર માં આરા 👉 24

🔹 યુ .એન. દિવસ 👉 24 ઓક્ટોબર 

🔹 બાળ મજૂરી પર પ્રતિબંધ 👉 24 આર્ટિકલ

🔹 સાહિત્ય અકાદમી એવોર્ડ 👉 24 ભાષામાં

🔹 રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 👉 24 ડિસેમ્બર

🔹 મહાવીર સ્વામી 👉 24 માં તીર્થંકર

🔹 કાંતિ ભટ્ટ 👉 24 જેટલા ઉપનામ

🔹 પબ્લિક પ્રોસીકયુટર નિમણુંક 👉 24  સી.આર.પી.સી. કલમ

🔹 રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ગાન 👉 24 જાન્યુઆરી સ્વીકાર

🔹  રાષ્ટ્રીય પંચાયત દિવસ 👉 24 એપ્રિલ

🔹 બાંધરણ સભા ના  સભીયો એ ફરિવાર હસ્તાક્ષર કરિયા 👉 24  જાન્યુઆરી

🔹 ઉર્જિત પટેલ 👉 24 માં ગર્વનર RBI

🔹 વિશ્વમાં સમય ના ઝોન 👉24

🔹 દત્તાત્રેય ના ગૃરુ ની સખ્યાં 👉24

🔹ધમકી,લાલચ કે લખાણ દ્વારા કરવામાં આવેલી કબૂલાત ગ્રાહ્ય નથી. 
👉🏻24 Evidence Act

🔹બદદાનતથી
 👉🏻24 -IPC

Mitali Raj former Indian women cricket team captain resignation from T-20 cricket match's.

♟ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટિમ ની કપ્તાન મીતાલી રાજે T-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી.

♟મિતાલી રાજના નામે ભારત તરફથી સૌથી વધારે મેચ રમવા અને સ્કોર કરવાનો રેકોર્ડ છે.

🌈 મિતાલી રાજ વિશે ....

♟ મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982 ના રોજ જોધપુર, રાજસ્થાનમાં થયો હતો.

♟ તે ટેસ્ટ ક્રિકેટમાં 200 રન ફટકારનાર પ્રથમ મહિલા છે.

♟ તેને 2010,11 અને 12 માં સતત ત્રણ વર્ષ સુધી ICC માં 1st રેન્કિંગ પ્રાપ્ત કર્યું હતું.

♟ મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 6000 રન ફટકારનાર પ્રથમ મહિલા છે.

♟ તેમને 2004 માં અર્જુન એવોર્ડ તથા 2015 માં પદ્મશ્રી નો પુરસ્કાર મળેલ છે.

♟ મિતાલી રાજ એવી પ્રથમ મહિલા ક્રિકેટર છે જેણે સતત સાત મેચમાં અર્ધશતક લગાવ્યું હોય.

મહાનુભાવો ની જ્ન્મ જયંતિ

*🌻 મહાનુભાવો ની જ્ન્મ જયંતિ🌻*

*🍓 સવામી વિવેકાનંદ🔆૧૨જાન્યુઆરી*

*🍓 સભાષચંદ્ર બોઝ🔆૨૩જાન્યુઆરી*

*🍓 રામકૃષ્ણ પરમહંસ🔆૧૮ ફેબ્રુઆરી*

*🍓મોરારજી દેસાઈ🔆૨૯ ફેબ્રુઆરી*

*🍓 આબેડકર જયંતિ🔆૧૪ એપ્રિલ*

*🍓 રવિન્દ્રનાથ ટાગોર🔆૭મે*

*🍓 લોકમાન્ય તિલક🔆૨૩જુલાઈ*

*🍓મજર ધ્યાનચંદ🔆૨૯ઓગસ્ટ*

*🍓 મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી🔆૨ ઓક્ટોબર*

*🍓જય પ્રકાશ નારાયણ🔆૧૧ ઓક્ટોબર*

*🍓સરદાર પટેલ🔆૩૧ ઓક્ટોબર*

*🍓 જવાહરલાલ નહેરુ🔆૧૪ નવેમ્બર*

*🍓ચૌધરી ચરણસિંહ🔆૨૩ ડિસેમ્બર*

religion of the world

*▪જગતના મુખ્ય ધર્મો▪*
      ➖➖➖➖➖➖

*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા

વાયુઓ અને તેના શોધક

❄️ ઓક્સિજન ના શોધક - 
જોસેફ પ્રિસ્ટલી

❄️ કાર્બન ડાયોકસાઈડ ના શોધક -     જોસેફ બ્લેક

❄️ હાઇડ્રોજનના શોધક - 
હેનરી કેવેન્ડિશ

❄️ નાઇટ્રોજન ના શોધક - 
ડેનિયલ રુધરફોર્ડ

18 نوفمبر 2019

"dekha hai" poem

Maine rang badlate dekha hai ,
Maine rup badlate dekha hai, 
Maine log badlate dekha hai, 
Maine waqt badalte dekha hai...

 
biz.