💥 ૨૪ નો ઈતિહાસ 💥
🔹 અશોક ચક્ર માં આરા 👉 24
🔹 યુ .એન. દિવસ 👉 24 ઓક્ટોબર
🔹 બાળ મજૂરી પર પ્રતિબંધ 👉 24 આર્ટિકલ
🔹 સાહિત્ય અકાદમી એવોર્ડ 👉 24 ભાષામાં
🔹 રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 👉 24 ડિસેમ્બર
🔹 મહાવીર સ્વામી 👉 24 માં તીર્થંકર
🔹 કાંતિ ભટ્ટ 👉 24 જેટલા ઉપનામ
🔹 પબ્લિક પ્રોસીકયુટર નિમણુંક 👉 24 સી.આર.પી.સી. કલમ
🔹 રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ગાન 👉 24 જાન્યુઆરી સ્વીકાર
🔹 રાષ્ટ્રીય પંચાયત દિવસ 👉 24 એપ્રિલ
🔹 બાંધરણ સભા ના સભીયો એ ફરિવાર હસ્તાક્ષર કરિયા 👉 24 જાન્યુઆરી
🔹 ઉર્જિત પટેલ 👉 24 માં ગર્વનર RBI
🔹 વિશ્વમાં સમય ના ઝોન 👉24
🔹 દત્તાત્રેય ના ગૃરુ ની સખ્યાં 👉24
🔹ધમકી,લાલચ કે લખાણ દ્વારા કરવામાં આવેલી કબૂલાત ગ્રાહ્ય નથી.
👉🏻24 Evidence Act
🔹બદદાનતથી
👉🏻24 -IPC
Tags:
Gk