♟ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટિમ ની કપ્તાન મીતાલી રાજે T-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી.
♟મિતાલી રાજના નામે ભારત તરફથી સૌથી વધારે મેચ રમવા અને સ્કોર કરવાનો રેકોર્ડ છે.
🌈 મિતાલી રાજ વિશે ....
♟ મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982 ના રોજ જોધપુર, રાજસ્થાનમાં થયો હતો.
♟ તે ટેસ્ટ ક્રિકેટમાં 200 રન ફટકારનાર પ્રથમ મહિલા છે.
♟ તેને 2010,11 અને 12 માં સતત ત્રણ વર્ષ સુધી ICC માં 1st રેન્કિંગ પ્રાપ્ત કર્યું હતું.
♟ મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 6000 રન ફટકારનાર પ્રથમ મહિલા છે.
♟ તેમને 2004 માં અર્જુન એવોર્ડ તથા 2015 માં પદ્મશ્રી નો પુરસ્કાર મળેલ છે.
♟ મિતાલી રાજ એવી પ્રથમ મહિલા ક્રિકેટર છે જેણે સતત સાત મેચમાં અર્ધશતક લગાવ્યું હોય.
Tags:
વ્યક્તિ વિશેષ