સિસ્ટર સ્ટેટના કરાર ગુજરાત અને ન્યુજર્સી વચ્ચે થયા.
સિસ્ટર સિટી ના કરાર અમદાવાદ અને કોપી જાપાન વચ્ચે થયા જે વ્યાપાર શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે થયા.
શાંતા કુમાર સમિતિ જે એફસીઆઇના કામગીરી માટે સુધારા માટે બનાવવામાં આવી હતી .
સમાધાન યોજના વેરો વસુલાત સાથે સંબંધિત છે
નેનો મિશન નેનો ટેકનોલોજી જે ભારત સરકારની યોજના હતી 2007માં લોન્ચ થઇ હતી.
એક્સરસાઇઝ દસ્તલિક 2019 : ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ એક્સરસાઇઝ થઈ.
જોઈન્ટ ફીલ્ડ મિલેટ્રી એક્સરસાઇઝ જે ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે થઈ.
Tags:
વર્તમાન પ્રવાહો