30 May 2018

વિજ્ઞાનના વિવિધ તથ્યો📚

📚📚વિજ્ઞાનના વિવિધ તથ્યો📚📚

➥ ફોસ્ફીન ગેસનો ઉપયોગ સમુદ્રીયાત્રામાં “હોમ્સ સિગ્નલ(holm’s signal) આપવામાં થાય છે.

➥ યુરિયામાં ૪૬% નાઈટ્રોજન હોય છે.

➥ વાસણોમાં કલાઈ કરવા માટે એમોનિયમ ક્લોરાઈડ વપરાય છે.

➥ પુરાતત્વ અવશેષો અને ફોસિલ્સની ઉંમર નક્કી કરવા માટે રેડિયો સક્રિય કાર્બન(C14)નો ઉપયોગ કરવામાં આવે છે.

➥ ક્લોરોફોર્મને સુર્યપ્રકાશમાં ખુલ્લો છોડવામાં આવે તો તે અતિ ઝેરી ગેસ “ફોસ્જીન”માં રૂપાંતરિત થાય છે.

➥ માટીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે “જીપ્સમ’ નો ઉપયોગ થાય છે.

➥ ટેલ્કમ પાવડરની બનાવટમાં “થિયોફોસ્ટસ ખનીજ”નો ઉપયોગ થાય છે.

➥ પાણીની કઠોરતા દુર કરવા માટે “પોટેશિયમ ક્લોરાઈડ”નો ઉપયોગ થાય છે.       

➥ બરફ જમાવવા અને પીગળવાથી રોકવા તેમાં “જીલેટીન” ઉમેરવામાં આવે છે.

➥ સેકેરીનનું નિર્માણ ટોલ્યુઇન માંથી થાય છે જે સફેદ ક્રિસ્ટલ જેવો એરોમેટિક પદાર્થ છે અને શર્કરાના પ્રમાણમાં ૫૫૦ ગણો વધુ મીઠો છે.     

➥ નાઈટ્રસ ઓક્સાઈડને  લાફીગ ગેસ તરીકે પણ ઓળખાય છે જેની શોધ પ્રીસ્ટલે દ્વારા થઇ.

➥ હાડકામાં ૮% ફોસ્ફરસ હોય છે.

➥ એથીલ એસીટેટનો પ્રયોગ કુત્રિમ સુગંધિત પદાર્થ બનાવવામાં થાય છે.

➥ યુરીયા પહેલો કાર્બનિક પદાર્થ છે જે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે.

➥ એસીટીલીનનો ઉપયોગ પ્રકાશ ઉત્પન્ન કરવામાં થાય છે.

Daily dose of GK

વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર ❓
*✔પ્રશાંત મહાસાગર*

➖પ્રશાંત મહાસાગરની આકૃતિ કેવી છે❓
*✔ત્રિકોણાકાર*

➖એટલાન્ટિક મહાસાગરની આકૃતિ કયા આકારને મળતી આવે છે❓
*✔S*

➖હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે❓
*✔ Madagascar

➖કયા મહાસાગરને છુપાયેલો મહાસાગર પણ કહે છે❓
*✔આર્કટિક મહાસાગર*

➖1 સમુદ્રી માઈલ =❓
*✔1,852 મીટર*

➖કયા મહાસાગરની વિશેષતા પરવાળાના ટાપુઓ છે❓
*✔પ્રશાંત મહાસાગર*

➖એટલાન્ટિક મહાસાગરની મુખ્ય વિશેષતા શું છે❓
*✔સાગરિય પર્વતમાળા :( Mid Atlantic Ridge*)

➖સૌથી નાનો અને છીછરો તથા મોટા ભાગ ઉપર બરફ જામેલો મહાસાગર ❓
*✔આર્કટિક મહાસાગર*

મિશન gov : રોજનો સવાલનો ડોઝ

1.નેશનલ બનાના ફેસ્ટીવલ ૨૦૧૮ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવ્યો છે ?

જવાબ :_ થીરુવનત્મપુરમમાં, કેરાલા

2.તાજેતરમાં કઈ કંપની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી કંપની બની છે ?

જવાબ :_ એમેઝોન

3.નેપાળના નવા વડાપ્રધાન શ્રી કે.પી.શર્મા ઓલી કોનું સ્થાન લેશે ?

જવાબ :_ શ્રી શેર બહાદુર દેઉબા

4.આગામી પાંચ વર્ષ માટે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમના નવા સ્પોન્સર કોણ છે ?

જવાબ :_ ઓડીશા સરકાર

5.ઓડીશાના મુખ્યમંત્રી કોણ છે ?
જવાબ :_ શ્રી નવિન પટનાયક

6.છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટ ૨૦૧૮ નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું ?
જવાબ :_ દુબઈ

7. મહાશિવરાત્રી નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કરેલ જાહેરાત અનુસાર જુનાગઢ ખાતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આવતા વર્ષથી કયા નામથી ઓળખાશે ?

જવાબ :_ મીની કુંભ મેળો

8.મહાશિવરાત્રીના દિવસે જુનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રવેડી કયા કુંડમાં સ્નાન કરે છે ?* _જવાબ :_ મૃગી કુંડ

*9.વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર કયા દેશમાં આવેલ છે ?* _જવાબ :_ રશિયા

*10.ભારતમાં સૌથી વધુ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે ?* _જવાબ :_ મધ્ય પ્રદેશ

*11.તાજેતરમાં ગુજરાતનું નંબર વન ગ્રામ્ય બસ સ્ટેન્ડ .............. બસ સ્ટેન્ડ જાહેર કરાયું છે.* _જવાબ :_  ગોંડલનું લીલાખા

*12.જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ક્યા આવેલ છે ?* _જવાબ :_  મુંબઈ

*13.સરકાર દ્વારા કેટલી નવી એકલવ્ય સ્કૂલો સ્થાપવામાં આવશે ?* _
જવાબ :_  562

*14.તાજેતરમાં રાષ્ટ્રીય કેળા ફેસ્ટીવલ ૨૦૧૮ ક્યા આયોજિત કરવામાં આવ્યો ?* _
જવાબ :_  થીરુવનત્મપુરમમાં

*15.તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને તેમના પોતાના ધંધા ખોલવા માટે પતિ અથવા પુરુષ વાલીઓ પાસેથી સંમતિ સાબિત કર્યા વગર સરકારની ઇ-સેવાઓનો લાભ મેળવવાની મંજૂરી આપી છે ?* _
જવાબ :_  સાઉદી અરેબિયા

*16.T-20 મુંબઈ લીગનો બ્રાંડ એમ્બેસેડર કોને બનાવવામાં આવેલ છે ?* _જવાબ :_  સચિન તેંડુલકર

*18.કયા ભારતીય વૈજ્ઞાનિકને ઓસ્કર વૈજ્ઞાનિક અને તકનીકી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?*

_જવાબ :_  વિકાસ સથાયે

*19.તાજેતરમાં ટોંગા આઈલેન્ડ પર કયા વિનાશક વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે ?
જવાબ :_ ગીતા

*20.હાલમાં ક્યા દેશમાં કટોકટી ૩૦ દિવસ લંબાવાઈ છે ?* _
જવાબ :_  માલદીવ

*21.ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ -૨૦૧૭ અનુસાર ભારતના કુલ ભૂમિ વિસ્તારના કેટલા ટકામાં વન અને વૃક્ષ આચ્છાદિત પ્રદેશો આવેલા છે ?* _
જવાબ :_ ૨૪.૩૯ %

*22.તાજેતરમાં શ્રી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન સરકાર સામે અવાજ ઉઠાવનાર પાકિસ્તાનના કયા પ્રસિદ્ધ વકીલ અને માનવ અધિકાર કાર્યકર્તાનું અવસાન થયું છે ?* _
જવાબ :_ શ્રીમતિ આસમા જહાંગીર

*23.તાજેતરમાં ભારત અને ઈરાન વચ્ચે કેટલા સમજુતી કરાર થયા છે ?
જવાબ :_ નવ

*24.તાજેતરમાં અમેરિકાએ કયા દેશ પર નવા આર્થિક પ્રતિબંધ મુક્યા છે ?
જવાબ :_ રશિયા

*25.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ વન ડે શ્રેણીમાં કયા ખેલાડીએ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો છે ?* _જવાબ :_ વિરાટ કોહલી

*26.મહારાષ્ટ્ર સરકારે હાઈપરલૂપ સેવા માટે કઈ કંપની સાથે સમજુતી કરાર કર્યા છે ?* _જવાબ :_

*27.ભારત તરફથી ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ ક્યા બોલરે જીતી છે ?* _જવાબ :_ ભુવનેશ્વર કુમાર

*28.તાજેતરમાં જાહેર થયેલ ICC વન ડે ક્રિકેટ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે ?* _જવાબ :_ પ્રથમ

*29.તાજેતરમાં વડાપ્રધાને ક્યાં નવા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું છે ?* _જવાબ :_ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ

*30.કેનેડાની રાજધાની કઈ છે ?*  _જવાબ :_  ઓટાવા

Truth telling people

પોતાના વિશે સાચુ કહી દેનાર વ્યક્તિ નો ક્યારેય સાથના છોડશો,

ભલે એની વાતો કડવી લાગે પણ એનાથી વધારે  ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહી મળે.
     
          

Thinking

मन की सोच सुंदर है तो सारा संसार सुंदर नज़र आएगा
जिंदगी में कभी भी अपने किसी हुनर पे घमंड मत करना,
क्यूँकी पत्थर जब पानी में गिरता है तो अपने ही वजन से डूब जाता है !!

Gujarat na melao vishe

સૌથી મોટો મેલો - વૈઠાનો
સૌથી લાંબો મેલો- શામલાજીનો ૨૧ દીવસ
સૌથી પ્રખ્યાત મેલો- તરણેતર નો

29 May 2018

ટૂંકી માઈક્રો કટાક્ષ વાર્તાઓ

સમજવાનો પ્રત્યના કરજો - જો સમજી સકો તો.

ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ છે...?    તો...આ રહી ..

ટૂંકી માઈક્રો કટાક્ષ વાર્તાઓ
         

૧.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ ડુંગળી ખાતો.
                                – પરીક્ષિત જોશી

૨.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
                            – સંજય ગુંદલાવકર

૩.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
                                   – નિમેષ પંચાલ

૪.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
                                    – તૃપ્તિ ત્રિવેદી

૫.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
                                        - દક્ષા દવે

૬.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
                                    - દેવદત ઠાકર.

૭.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
                               – દિવ્યેશ સોડવડીયા

૮.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે"
                                       -પાર્મી દેસાઈ

Current affairs questions of the day

1) દક્ષિણ પૂર્વ એશિયા માં ટ્રોકોમાને નાબૂદ કરનાર પ્રથમ દેશ કયો બન્યો?
👉🏻નેપાળ

2)ઇએસપીએન વલર્ડ ફેમ 100 ની સૂચિમાં વિશ્વનો સૌથી લોકપ્રિય રમતવીર કોણ જાહેર થયો?
👉🏻 ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

3) તાજેતરમાં નારી શક્તિ પુરષ્કાર INSV તારીણિ ટીમની તમામ કેટલી મહિલા સદસ્યોને આપવામાં આવ્યો?
👉🏻 6

4) મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી કોણ છે?
👉🏻 મેનકા સંજય ગાંધી

5) તાજેતરમાં તેજસ્વીની સાવંત મ્યુઝિક ગ્રાન્ડ પ્રિક્સમાં 50 મિટર રાઇફલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે?
👉🏻 ગોલ્ડ

6) તાજેતરમાં 7 લાખ કરોડનું માર્કેટ કેપ વટાવનારી દેશની પ્રથમ કંપની કઈ બની?
👉🏻TCS ( tata consultancy services)

7) કોમનવેલ્થ દિન - ક્યારે મનાવાયો?
👉🏻 24 મે

8) હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા રાજ્યના તહેરી ખાતે 25 થી 27 મે , 2018 સુધી રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ નું આયોજન કર્યું છે?
👉🏻 ઉત્તરાખંડ

9) પીથોરગઢ -ઉત્તરાખંડ ખાતે ભારત અને _____ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ સૂર્યકિરણ- XIII થશે.
👉🏻 નેપાળ

10) હાલમાં પી.એમ મોદી અને ક્યાં દેશના પી.એમ.શેખ હસીનાએ વિશ્વ  ભારતી વિશ્વવિદ્યાલયના દિક્ષાન્ત સમારોહમાં ભાગ લીધો હતો?
👉🏻 બાંગ્લાદેશ

શુ તમે જાણો છો ?

બાજીરાવ પેશ્વા ની તલવાર નું વજન 36 કિલો હતું.

26 May 2018

તત્વ

અત્યાર સુધી શોધાયેલ તત્વ ની સંખ્યા
👉🏻118

કુદરત દ્વારા મળી આવતા તત્વો
👉🏻92

કૃત્રિમ રીતે મેળવેલા તત્વો
👉🏻26

25 May 2018

માર્ચ મહિનામાં જામનગર-બાંદ્રા વચ્ચે કેઈ ટ્રેન શરુ થનાર છે ?

માર્ચ મહિનામાં જામનગર-બાંદ્રા વચ્ચે કેઈ ટ્રેન શરુ થનાર છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

24 May 2018

List of well-known person who have been died in 2018

૨૦૧૮ માં નિધન પામેલ વ્યક્તિઓ

🔹 અનવર જલાલપુરી 👉 પ્રસિદ્ધ ઉર્દુકવી

🔹 L. G. મિલખાસિંઘ 👉 પ્રસિદ્ધ ક્રિકેટર

🔹 જોનયંગ 👉 અંતરિક્ષ માં લાંબો સમય રહેનાર

🔹 પીટર સદરલેન્ડ 👉 WTO ના 1st મહાનિર્દેશક

🔹 બુદ્ધદેવદાસ 👉 સરોદવાદન

🔹 જલન માતરી 👉 ગઝલકાર

🔹 ગૃરૂચરણસિંઘ કાલકટ 👉 પંજાબ માં હરિત ક્રાન્તિ લાવનાર

🔹 નિરંજન ભગત 👉 સાહિત્યકાર

🔹 અનિલભાઈ પટેલ 👉 ગણપત યુનિવર્સિટી ના સ્થાપક

🔹 મધુવર વસુદેવ નાયર 👉 કથકલી કલાકાર

🔹 બ્રિજભૂષણ કાબરા 👉 ગીટારવાદક અને સંગીતજ્ઞ પંડિત

🔹 ઇન્દુબાલી 👉 વાર્તાકાર

🔹 શ્રી જ્યેન્દ્ર સરસ્વતી 👉 69th વડા શનકરચર્ય પીઠ

🔹 પ્યારેલાલ વડાલી 👉 ગીતકાર અને સંગીતકાર

🔹 શરબતદેવી 👉 મોદી તેમને ધર્મના બહેન માનતા.

🔹 સ્ટીફન હોકિંગ 👉 બીગબેંગ અને બ્લેકહોલ થિયરી સમજાવનાર

50 one-liner questions of the day

1) हड़प्पा संस्कृति क सन्दर्भ में शैल कृत स्थापत्य (Rockcut Architecture) क प्रमाण कहाँ से मिले हैं ?
उत्तर - धौलावीरा

2) 'सत्यमेव जयते' किस उपनिषद से लिया गया है?
उत्तर - मुंडक

3) मिनाक्षी मंदिर कहाँ है ?
उत्तर- मदुरै

4) जैन धर्म में प्रथम विभाजन क समय श्वेताम्बर समुदाय क संस्थापक कौन थे?
उत्तर - स्थूलभद्र

5) नंद वंश क बाद मगध पर किस राजवंश ने शासन किया ?
उत्तर - मौर्या

6) चाणक्य बचपन में किस नाम से जाने जाते थे?
उत्तर - विष्णुगुप्त

7) मेगस्थनीज़ की पुस्तक का नाम क्या है?
उत्तर - इंडिका

8) अशोक के कौन से शिलालेख में कलिंग युद्ध की विभात्स्था व्यक्त की गयी है?
उत्तर - 13th

9) प्रथम शताब्दी ईस्वी में किस भारतीय बौध भिक्षुक को चीन भेजा गया था ?
उत्तर- नागार्जुन

10) शक संवत की शुरआत किसने की ?
उत्तर - कनिष्क

11) इलाहाबाद स्तम्भ शिलालेख किस से सम्बंधित है?
उत्तर: समुद्रगुप्त

12) गुप्त काल का कौन सा शासक 'भारतीय नेपोलीयन' क नाम से जाना जाता है ?
उत्तर: समुद्रगुप्त

13) किसने राष्ट्रकूट साम्राज्य की नीव रखी थी?
उत्तर: दन्तिदुर्ग

14) भारत में प्रथम मुस्लिम आक्रमणकारी कौन था ?
उत्तर: मोहम्मद बिन कासिम

15) आगरा शहर की स्थापना किसने की?
उत्तर: सिकंदर लोदी ने

16) "कश्मीर का अकबर" के नाम से कौन जाना जाता है ?
उत्तर: जैनुल आबीदीन

17) भारत में प्रथम मकबरा जो शुद्ध इस्लामी शैली से निर्मित हुआ ?
उत्तर: बलबन का मकबरा

18) पानीपत की पहली लड़ाई में बाबर ने किसको हराया था ?
उत्तर: इब्राहिम लोदी

19) तुकाराम किस मुग़ल सम्राट क समकालीन थे ?
उत्तर: जहाँगीर

20) खानवा का युद्ध किसके बीच हुआ था ?
उत्तर: बाबर और राणासांगा

21) किस मुग़ल शाशक का मकबरा भारत में नहीं है ?
उत्तर: जहाँगीर और बाबर

22) राधा स्वामी सत्संग के संस्थापक कौन थे ?
उत्तर: शिव दयाल साहब

23) किस व्यक्ति ने सर्वप्रथम 'स्वराज' शब्द का प्रयोग किया और हिंदी को राष्ट्रभाषा माना?
उत्तर: स्वामी दयानंद

24)स्वामी सहजानंद किस आन्दोलन से जुड़े थे ?
उत्तर: बिहार के किसान आन्दोलन से

25) भारत का प्रथम वायसराय कौन था ?
उत्तर: लार्ड कैनिंग

26) आधुनिक भारत में स्थानीय स्वायत्त शासन का अग्रणी किसे माना जाता है ?
उत्तर: लार्ड रिपन

27) भारतीय विश्वविद्यालयों की स्थापना सबसे पहले किसके समय में हुई ?
उत्तर: लार्ड कैनिंग

28)बंगाल के बंटवारे से किस वाईसराय का सम्बन्ध है ?
उत्तर: लार्ड कर्ज़न

29) भारतीय संघ (इंडियन असोसियेशन) के संस्थापक कौन थे ?
उत्तर: सुरेन्द्र नाथ बनर्जी

30) इंडियन नेशनल कांग्रेस का सर्वप्रथम अधिवेशन कहाँ आयोजित किया गया ?
उत्तर: बम्बई(મુંબઈ)

31)1926 में स्थापित हुई "पंजाब नौजवान भारत सभा" का संस्थापक कौन था ?
उत्तर: भगत सिंह

32) स्वंत्रता संग्राम में सबसे कम आयु के शहीद थे ?
उत्तर: खुदीराम बोस

33) किसे "भारतीय क्रांति की माँ" कहा जाता है?
उत्तर: भिकाजी रुश्तम कामा

34) भारतीय राष्ट्रीय कांग्रेस का प्रथम विभाजन कब हुआ ?
उत्तर: 1907 में (सूरत अधिवेशन में )

35) 1931 में कांग्रेस के कराची अधिवेशन में मूल अधिकारों पर प्रस्ताव का प्रारूप किसने बनाया था ?
उत्तर: जवाहर लाल नेहरु

36) मुस्लिम लीग ने अलग मुस्लिम राज्य का समर्थन पहली बार कब किया था ?
उत्तर: 1940 के लाहौर अधिवेशन में

37) 'महाभाष्य ' की रचना किसने की थी ?
उत्तर : पतंजलि ने

38) "तहकीक -ए- हिंद" की रचना किसने की थी?
उत्तर: अलबरूनी

39) किस काल को "फलक संस्कृति" भी कहा जाता है ?
उत्तर: मध्य पूरा पाषाण काल

40) हड़प्पा किस नदी के तट पर स्तिथ था ?
उत्तर: रावी

41) स्वस्तिक चिन्ह की प्राप्ति कहाँ से हुई थी?
उत्तर: हड़प्पा

42) बुद्ध को ज्ञान प्राप्ति कहाँ हुई थी ?
उत्तर : गया

43) बुद्ध के प्रथम उपदेश को क्या कहा जाता है ?
उत्तर : धर्मचक्र प्रवर्तन

44) मेगास्थनीज़ किसके राज्य में आया था ?
उत्तर: चन्द्रगुप्त मौर्या

45) भारत पर सर्वप्रथम आक्रमण किसने किया था ?
उत्तर: यूनानी

46) दिल्ली सल्तनत के अंतर्गत सबसे पहले किस वंश की स्थापना हुई ?
उत्तर: गुलाम वंश

47) दिल्ली सल्तनत के इतिहास में कौन एकमात्र महिला शासक थी ?
उत्तर: रज़िया

48) मुसलमानों द्वारा अपनी संपत्ति के कुछ हिस्से के दान को क्या कहते थे ?
उत्तर: ज़कात

49) मोहम्मद बिन तुगलक ने किस ज़गह को राजधानी बनाया था ?
उत्तर: देवगिरी (दौलताबाद)

50) साहित्य लहरी की रचना किसने की ?
उत्तर: सूरदास

વિશ્વ રેડિયો દીવસ ક્યારે મનાંવયો?

વિશ્વ રેડિયો દીવસ ક્યારે મનાંવયો?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

23 May 2018

તાજેતરમાં ક્યાં છઠી વિશ્વ સરકાર સમિટ યોજાઈ?

તાજેતરમાં ક્યાં છઠી વિશ્વ સરકાર સમિટ યોજાઈ?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

22 May 2018

તાજેતર મા ક્યા ઊંધોગપતી નું પી.કૈ.ચામલિન્ગ હાલ ક્યા રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહયા છે??

તાજેતર મા ક્યા ઊંધોગપતી નું પી.કૈ.ચામલિન્ગ હાલ ક્યા રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહયા છે? 


( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

21 May 2018

સાહિત્ય અકાદમી ની સ્થાપના ક્યારે થયી હતી?

સાહિત્ય અકાદમી ની સ્થાપના ક્યારે થયી હતી?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

20 May 2018

તાજેતર મા ક્યા ઊંધોગપતી નું અવસાન થયુ? જેઓ ગણપત યુનીવર્સીટી નાં સંસ્થાપક હતાં.?

તાજેતર મા ક્યા ઊંધોગપતી નું અવસાન થયુ? જેઓ ગણપત યુનીવર્સીટી નાં સંસ્થાપક હતાં.?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

19 May 2018

ક્યા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યના તમામ શહેરોમાં દાદા-દાદી પાર્ક બનાવવા નું આયોજન કર્યું છે?

ક્યા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યના તમામ શહેરોમાં દાદા-દાદી પાર્ક બનાવવા નું આયોજન કર્યું છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

18 May 2018

ક્યા રાજ્યના મુખ્યમંત્રી દેશના હાલના સૌથી ધનિક મુખ્યમંત્રી છે?

ક્યા રાજ્યના મુખ્યમંત્રી  દેશના હાલના સૌથી ધનિક મુખ્યમંત્રી છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

17 May 2018

પી.કૈ.ચામલિન્ગ હાલ ક્યા રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહયા છે?

પી.કૈ.ચામલિન્ગ હાલ ક્યા રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહયા છે?

 ( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

16 May 2018

હાલના ઇરાનના વડાપ્રધાન કોણ છે?

હાલના ઇરાનના વડાપ્રધાન કોણ છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

15 May 2018

જૂનાગઢ ના ભવનાથ મા શિવરાત્રી મેળામાં આવેલા મુખ્યમંત્રી એ શિવરાત્રી નાં મેળાને શેનો દરરજો આપવાની જાહેરાત કરી છે?

જૂનાગઢ ના ભવનાથ મા શિવરાત્રી મેળામાં આવેલા મુખ્યમંત્રી એ શિવરાત્રી નાં મેળાને શેનો દરરજો આપવાની જાહેરાત કરી છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

14 May 2018

હાલમાં કોણ સાહિત્ય અકાદમી નાં પ્રમુખ તરીકે ચૂંટાયા છે?

હાલમાં કોણ સાહિત્ય અકાદમી નાં પ્રમુખ તરીકે ચૂંટાયા છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.)

13 May 2018

હાલમાં ક્યા દેશે યુએન શર્ણાથિ કાર્યક્રમ માથી ખસી જવાની જાહેરાત કરી છે?

હાલમાં ક્યા દેશે યુએન શર્ણાથિ કાર્યક્રમ માથી ખસી જવાની જાહેરાત કરી છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

12 May 2018

માણીક સરકાર હાલ ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી રહયા છે?

માણીક સરકાર હાલ ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી રહયા છે?

( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

11 May 2018

ભારતનો પહેલો રેડીઓ ઉત્સવ ક્યા શહેરમાં આયૉજીત કરવામાં આવયો છે?

ભારતનો પહેલો રેડીઓ ઉત્સવ ક્યા શહેરમાં આયૉજીત કરવામાં આવયો છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

10 May 2018

ભારતની કઈ મોબાઇલ એપ દુબઈ મા સર્વશ્રેષ્ટ એમ.ગવરનમેન્ટ સર્વિસ પુરસ્કાર જીત્યો છે?

ભારતની કઈ મોબાઇલ એપ દુબઈ મા સર્વશ્રેષ્ટ એમ.ગવરનમેન્ટ સર્વિસ પુરસ્કાર જીત્યો છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

09 May 2018

હાલમાં અમેરિકા મા કઇ જગ્યાએ એક હાઉસકુલ મા થયેલ ફાયરીંગ મા 17 લોકો ના મૃત્યુ થયાં છે?

હાલમાં અમેરિકા મા કઇ જગ્યાએ એક હાઉસકુલ મા થયેલ ફાયરીંગ મા 17 લોકો ના મૃત્યુ થયાં છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

08 May 2018

તાજેતરમાં સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્મા દ્રારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ કેટલા આદર્શ સ્મારકો ને વિશ્વ સ્તરીય સુવિધાઓ પુરી પડાઈ રહી છે?

તાજેતરમાં સંસ્કૃતિ મંત્રી ડૉ. મહેશ શર્મા દ્રારા જાહેર કરાયેલ આંકડાઓ મુજબ કેટલા આદર્શ સ્મારકો ને વિશ્વ સ્તરીય સુવિધાઓ પુરી પડાઈ રહી છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

07 May 2018

ઈરાન ના ક્યા રાષ્ટ્રપતિ તાજેતરમાં 3 દિવસ માટે ભારત ની મુલાકાતે આવી રહયા છે?

ઈરાન ના ક્યા રાષ્ટ્રપતિ તાજેતરમાં 3 દિવસ માટે ભારત ની મુલાકાતે આવી રહયા છે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

06 May 2018

આઠમા થિયેટર ઓલંપીક ની યજમાની કયો દેશ કરશે?

આઠમા થિયેટર ઓલંપીક ની યજમાની કયો દેશ કરશે?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

05 May 2018

Daily-dose of GK (Ep-188)



1.ગૃહ મંત્રાલયના રીપોર્ટ અનુસાર કયા ક્ષેત્રની સેવાઓ માટે ભારત આવવા માટે સૌથી વધુ વિઝા આપવામાં આવ્યા છે ?
જવાબ :_ મેડિકલ

2.ઓમાનના સુલતાનનું નામ શું છે કે જેમને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આઠ સમજુતી કરાર કર્યા છે ?
જવાબ :_ સુલતાન કબૂસ બિન સાદ

3.  તાજતેરમાં ભારત અને યુએઈ વચ્ચે કેટલા સમજુતી કરાર થયા છે ?
જવાબ :_ પાંચ

4.  ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા શરુ કરાયેલ બેન્કનું નામ શું છે ?
જવાબ :_ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક

5. વિશ્વની સૌથી ઉંચી હોટેલનું નિર્માણ કયા શહેરમાં શરુ કરાયું છે ?
જવાબ :_ દુબઈ

6. કયા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યના તમામ શહેરોમાં ‘દાદા-દાદી પાર્ક’ બનાવવાનું આયોજન કર્યું છે ?
જવાબ :_ ઝારખંડ

7.એલન બોર્ડર મેડલ કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જીત્યો છે ?
જવાબ :_ સ્ટીવન સ્મિથ

8. પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના શ્રેષ્ઠ ઈન્ટરવ્યું પરથી હાલમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તકનું નામ શું છે ?
જવાબ :_ મેરે સપનોકા ભારત

9.નેશનલ પ્રોડક્ટીવીટી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૨ ફેબ્રુઆરી

10.તાજેતરમાં કયા પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન થયું છે કે જેઓ ગણપત યુનિવર્સીટીના સંસ્થાપક હતા ?* જવાબ :_ અનિલભાઈ પટેલ

11. તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ મહિલા વડાપ્રધાનને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ થઇ છે. તેનું નામ શું છે ?
જવાબ :_ ખાલિદા ઝિયા

12. હાલમાં કયા દેશમાં ૧૫ દિવસની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે ?
જવાબ :_ માલદીવ
-------------------------------------------------------------------------------------------------------------

તાજેતરમાં ઉત્તરપ્રદેશ મા ઇન્ટર મોડલ ટર્મિનલ કઈ જગ્યાએ પ્રસ્થાપિત કરવામા આવ્યુ?

તાજેતરમાં ઉત્તરપ્રદેશ મા ઇન્ટર મોડલ ટર્મિનલ કઈ  જગ્યાએ પ્રસ્થાપિત કરવામા આવ્યુ?
( તમારો  જવાબ નીચે કૉમેન્ટ બોક્સ માં આપો.) 

04 May 2018

DAILY-DOSE OF GK (EP -189)




1.તાજેતરમાં ઓશન સેવન ચેલેન્જ પૂરી કરનારો પહેલો એશિયન કોણ બન્યો ?
જવાબ : રોહન મોરે

2.હાલમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુદ્ધગ્રસ્ત ............... સહિત ત્રીજા દેશો માટે સંયુક્ત વિકાસ યોજનાઓ શરૂ કરવા સંમત થયા છે.
જવાબ :_ અફઘાનિસ્તાન

3. ૨૩ મા વિન્ટર ઓલેમ્પિક રમતોત્સવની શરૂઆત કઈ જગ્યાએ થઇ છે ?
જવાબ : દક્ષિણ કોરિયા 

4.તાજેતરમાં કયા પ્રસિદ્ધ સાહિત્યકારનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે ?
જવાબ :_ ચંદ્રશેખર રથ

5. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૦ ફેબ્રુઆરી

6. હાલમાં યોજાયેલ અન્ડર -૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ કેટલામો હતો ?
જવાબ :_ ૧૨ મો

7. હવે પછીનો અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૦ કયા દેશમાં યોજાશે ?
જવાબ :_ દક્ષિણ આફ્રિકા

8.ITTF વર્લ્ડ જુનીયર ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?
જવાબ :_ માનવ ઠક્કર

9.વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બનાવનાર કંપની સ્પેસએક્સ કંપનીના માલિકનું નામ શું છે ?
જવાબ :_ એલન મસ્ક

10. ઇન્ટરનેશનલ ડે ઓફ વૂમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૧ ફેબ્રુઆરી

11. તાજેતરમાં કઈ મેસેન્જર એપ્લિકેશને પેમેન્ટ સુવિધા આપવાની શરૂઆત કરેલ છે ?
જવાબ :_ વોટ્સએપ

--------------------------------------------------------------------------------------------------------