વર્તમાન પ્રવાહો પ્રશ્નોતર (1-31)

વર્તમાન પ્રવાહો 

1 વિશ્વનો સૌથી નાનો દિવસ કયો છે?
- ૨૧ ડિસેમ્બર

2 વર્ષ ૨૦૧૬ નો શ્રેષ્ઠ અને બેસ્ટ ક્રિકેટર કોણ બન્યો?
- અશ્વિન

3 તાજેતરમાં જાપાને ક્યા દેશ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા ?
- ભારત

4 હાલ ક્યા દેશે પેરીસ જળવાયું સંધિને ટેકો આપ્યો?
- પાકિસ્તાન

5 અમેરિકામાં ૧૮૭ વર્ષ પછી વિદેશી મૂળની પ્રથમ અમેરિકી મહિલા બની?
- મેલાનીયા ટ્રમ્પ

6 દિવ્યાંગ ટી ૨૦ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી થઇ?
- રાહુલ દ્રવિડ

7 ટિ્‌વટરના સીઈઓ તરીકે કોણે રાજીનામું આપ્યું? 
- એડમ બેન

8 કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય સેવા અને સુવિધામાં વધારો થાય તે હેતુથી કઈ પત્રિકા બહાર પાડી?
- સ્વસ્થ ભારત - એક પહલ

9 ઇન્ડિયન સુરજીત હોકી ટુર્નામેન્ટ કોણે જીતી?
-પશ્ચિમ રેલવે 

10 કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે નવેમ્બર ૨૦૧૬મા કયા પ્રોગ્રામની શરૂઆત કરી ?
- સ્માર્ટ ઇન્ડિયા હૈકાથન ૨૦૧૭

11 કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે નવેમ્બર ૨૦૧૬મા કયા પ્રોગ્રામની શરૂઆત કરી ?
- સ્માર્ટ ઇન્ડિયા હૈકાથન ૨૦૧૭

12 આઈસીઆઈસીઆઈ ના સીઈઓ કોણ છે?
- ચંદા કોચર

13 બાયોકોન લિમિટેડના ચેરમેન કોણ છે?
- કિરણ મઝમુદાર

14 એચટી મીડિયા લિમિટેડના એમડી કોણ છે?
- શોભના ભરતિયા

15 શનિદેવ મંદિર, મહારાષ્ટ્રના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ટ્રસ્ટી તરીકે કઈ બે મહિલા ચૂંટાઈ?
- અનિતા શેટે અને શાલિની

16 મિસ એશિયાનો ખિતાબ કોણે જીત્યો?
- રેવતી છત્રી

17 મિસ ઇન્ડિયા ખિતાબ કોણે જીત્યો?
- પ્રિયદર્શિની ચેટરજી

18 ગુજરાતનો સૌથી મોટો મેળો ક્યા ભરાય છે?
- વૌઠા

19 ભારત મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન કોણ બન્યા?
- હરમન પ્રીત

20 હાલમાં ડેવિસ કપ ચેમ્પિયન કોણ બન્યું?
- આર્જેન્ટિના

21 વર્ષ ૨૦૧૬મા ટેનિસ ખેલાડી તરીકે પ્રથમ નંબરે કોણ છે?
- ક્રેબર

22 કયું રાજ્ય પ્રથમ કેશલેસ રાજ્ય બન્યું?
- ગોવા

23 વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડમા કેટલા દેશોએ ભાગ લીધો?
- ૫૪ દેશોએ

24 સર જગદીશચંદ્ર બોઝની કેટલામી જન્મજયંતિ હાલમાં ઉજવાઈ?
- ૧૫૮મી

25 તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે પરમાણુ કરાર થયા?
- ભારત અને જાપાન

26 ઇન્ટરનેશનલ હોકી સંઘના અધ્યક્ષ કોણ બન્યા?
- નરેન્દ્ર બત્રા

27 અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કોને આપવામાં આવ્યું?
- બિલ ગેટ્‌સ સહિત ૨૧ લોકોને

28 હાલમાં બંધારણ દિવસ ક્યારે ઉજવાયો?
- ૨૬મી નવેમ્બર

29 ભારતમાં બનેલું સૌથી મોટું યુદ્ધ જહાજ કયું છે?
- આઈએનએસ,ચેન્નાઈ

30 ૫૦૦-૧૦૦૦ રૂપિયાની નોટો ક્યારથી બંધ થઇ?
- ૯ મી નવેમ્બર ૨૦૧૬

31 ગોવાના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જેનું હાલમાં નિધન થયું?
- શ્રીમતી શશિકલા કાકોડકર
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم