અંતરિક્ષ / અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી : ભાગ ૧ (1-40)


અંતરિક્ષ / અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી
ભાગ ૧
૧ સેટેલાઇટ ટેકનોલોજી ગોઠવનાર ૧૦ દેશોમાંથી એશિયામાં કેટલા દેશો છે? 
- ૬ દેશો


૨ વિશ્વનો પ્રથમ અંતરિક્ષ ઉપગ્રહ કયો હતો? 
- સ્પુટનિક 


૩ અમેરિકાએ કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો? 
- એક્સપ્લોરર 


૪ ભારતે કયો સ્વદેશી ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો?
 - રોહિણી 


૫ ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યાંથી છોડ્યો? 
- શ્રીહરિકોટા 


૬ વાતાવરણના સૌથી ઉપરના આવરણ અયનમંડળમાં કયા વૈજ્ઞાનિકે કામ કર્યું? 
- એસ.કે.મિત્રા 


૭ અંતરિક્ષ વિજ્ઞાનમાં કયા વૈજ્ઞાનિકોએ પોતાનો ફળો આપ્યો? 
- સી.વી. રામન અને મેઘનાથ સહા 


૮ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કોણે સ્થાપી? 
- ડૉ વિક્રમ સારાભાઈ 


૯ ભારતનું પ્રથમ રોકેટ કયુ હતું? 
- થૂબા ઇક્વેટોરિયલ 


૧૦ ભારતની અંતરિક્ષ કાર્યક્રમની ધરોહર સંસ્થા કઈ હતી?
 - ઇસરો 


૧૧ ઇસરોનું પૂરું નામ જણાવો.

 - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન 

૧૨ હાલ ઇસરો ભારતના કયા ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરે છે? 
- ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ 


૧૩ ઇસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? 
- ૧૯૬૯


૧૪ રોકેટના વેગને શું કહે છે? 
- છટક વેગ 


૧૫ જીન્ફ નું પૂરું નામ જણાવો. 
- સેટેલાઇટ લોન્ચ વ્હિકલ 
૧૬ જીન્ફ રોકેટમાં કેટલા સ્ટેજ છે?
 - ચાર 


૧૭ જીન્ફનું સફળ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું? 
- ૧૯૮૦ 


૧૮ છજીન્ફનું પૂરું નામ જણાવો

. - ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ

૧૯ છજીન્ફ રોકેટમાં કેટલા સ્ટેજ છે? 

- પાંચ 

૨૦ પી.એસ.એલ.વી. માં એન્જીન કયું હતું? 
- ફ્રાન્સનું વાઈકિંગ એન્જિન 


૨૧ ઁજીન્ફનું પૂરું નામ જણાવો. 
- પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ 


૨૨ ય્જીન્ફનું પૂરું નામ જણાવો. 
-જીઓસ્ટેશનરી સેટેલાઇટલોન્ચ વ્હિકલ 


૨૩ ય્જીન્ફ કેટલા સ્ટેજ ધરાવતું રોકેટ છે? 

- ત્રણ 

૨૪ ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? 
- આર્યભટ્ટ 


૨૫ આર્યભટ્ટને અવકાશમાં ક્યાંથી તરતો મૂકવામાં આવ્યો? 
- રશિયામાંથી 


૨૬ ૈંદ્ગજીછ્‌નું પૂરું નામ જણાવો.
 - ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ 


૨૭  ૈંઇજીનું પૂરું નામ જણાવો. 

- ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ 

૨૮ ૈંઇજીનું પ્રોસેસિંગ સેન્ટર કયા આવેલું છે? 
- હૈદરાબાદ 


૨૯ જાસૂસી ઉપયોગમાં લેવાય તેવો ઉપગ્રહ કયો છે? 
- રડાર ઇમેજિંગ સેટેલાઇટ


૩૦ ભારતનો પ્રથમ હવામાન અને મોસમ સંબંધી જાણકારી માટેનો ઉપગ્રહ કયો છે? 
- સ્ીંજીં - ૧ 


૩૧ ૨૦૦૩માં સ્ીંજીં - ૧નું નામ શું રાખવામાં આવ્યું? 
- કલ્પના - ૧ 


૩૨ ભારત અને ફ્રાન્સના સહયોગથી કયો ઉપગ્રહ અંતરિક્ષમાં ગોઠવવામાં આવ્યો છે? 
- સરલ 


૩૩ ભારતે સ્વદેશી જીપીએસ સિસ્ટમ વિકસાવી તેને કયું નામ આપવામાં આવ્યું છે?

 - ગગન 

૩૪ ગગનનું પૂરું નામ જણાવો. 
- જીપીએસ એઈડેડ જીઓ ઓગ્મેન્ટડ નેવિગેશન 


૩૫  ૈંઇદ્ગજીનું પૂરું નામ જણાવો.

 - ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 

૩૬ ઇસરોના કયા કાર્યક્રમ હેઠળ ૈંઇદ્ગજી પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો? 
- ડીપ સ્પેસ નેટવર્ક 


૩૭ મંગળને લાગતું માર્સ મિશન ક્યારે શરુ થયું હતું? 
- ૨૦૧૩માં 


૩૮ ચંદ્ર તરફનું ભારતનું પ્રથમ અભિયાન કયા નામે ઓળખાય છે? 
- ચંદ્રયાન - ૧ 


૩૯ ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કેટલામો દેશ છે? 
- ચોથો


૪૦ મંગળયાનને ક્યારે મંગળ તરફ મોકલવામાં આવ્યું? 
- ૫ નવે. ૨૦૧૩ 
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم