અંતરિક્ષ / અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી : ભાગ ૪ (121-160)

૧૨૧ સૈન્ય જાસૂસી ઉપગ્રહ કયો છે?
 - ટેસ 


૧૨૨ સ્વયં ઉપગ્રહ કોના દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે? 
- કોલેજ ઓફ એન્જીનિયરીંગ ઇન્સ્ટિટયૂટ, પૂના 


૧૨૩ ઇસરો દ્વારા કયા યાન દ્વારા ૧૦૪ ઉપગ્રહો છોડવામાં આવ્યા? 
- ઁજીન્ફ ઝ્ર - ૩૭ 


૧૨૪ ઇસરોની આ ઉડાનમાં મુખ્ય ઉપગ્રહ કયો હતો? 
- કાર્ટોસેટ - ૨ ડી 


૧૨૫ ૈંઇદ્ગજીજી વ્યવસ્થામાં કેટલા ઉપગ્રહો છે?
 - ૭ 


૧૨૬ ૈંઇદ્ગજીજી વ્યવસ્થા માટે નરેન્દ્ર મોદીએ કયો શબ્દ વાપર્યો છે?
 - દ્ગછફૈંઝ્ર


૧૨૭ દ્ગછફૈંઝ્રનું પૂરું નામ જણાવો. 
- નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન 


૧૨૮ ગગન કોનું સંયુકત સાહસ છે? 
- ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 


૧૨૯ ભારતીય રેલવે શાનો ઉપયોગ કરશે? 
- ગગનનો 


૧૩૦ ગૂગલ અર્થનો વિકલ્પ કોણ તૈયાર કરી રહ્યું છે? 
- ઇસરો


૧૩૧ ગંગા સફાઈ અભિયાનમાં કોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? 
- ભૂવન


૧૩૨ સુર્યના કોરોનાનો અભ્યાસ કરવા માટે કયા ઉપગ્રહને સ્થાપિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે? 
- મિશન આદિત્ય 


૧૩૩ મનરેગા યોજના હેઠળના કાર્યોની દેખરેખ કોણ રાખશે? 
- ભૂવન 


૧૩૪ સૌર વેધશાળા કયા આવેલી છે? 
- ઉદેપુર 


૧૩૫ સૌર વેધશાળાનું સંચાલન કોણ કરે છે? 
- પીઆરએલ, અમદાવાદ 


૧૩૬ આંધ્રપ્રદેશના કિનારે આવેલ ચક્રવાત હેલેનાની તસ્વીર કોણે લીધી હતી? 
- માર્સ કલર કેમેરા દ્વારા 


૧૩૭ ચંદ્રયાન - ૧ માં કેટલા ઉપકરણો લગાડેલ હટા? 
- ૧૧ 


૧૩૮ ઇન્ફ શું છે? 
- લોન્ચિંગ વ્હિકલ 


૧૩૯ એન્ટ્રીક્સને કયો દરજ્જો આપવામાં આવેલો છે? 
- મીનીરત્ન 


૧૪૦ મલાલા લઘુગ્રહ કોના નામ પરથી આપવામાં આવ્યું છે? 
- સૌથી નાની વયે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર અને સ્ત્રીશિક્ષા માટે ઉગ્રવાદીઓ સામે જંગ ખેડનાર કિશોરીના નામ પરથી 


૧૪૧ મેસેન્જર શું છે? 
- બુધની કક્ષા સુધી પહોચેલ અવકાશયાન 


૧૪૨ બંગાળની ખાડીમાં આવેલ વ્હીલર દ્વીપ હાલ કયા નામે ઓળખાય છે? 
- કલામ દ્વીપ


૧૪૩ મોટાભાગના મિસાઈલોના પરીક્ષણ કયા થાય છે? 
- કલામ દ્વીપ 


૧૪૪ ડૉ. કલામ આ ટાપુને કયા નામે ઓળખાવતા? 
- થિયેટર ઓફ એક્શન 


૧૪૫ જ્યારે પૂર્ણ ચંદ્ર લાલ દેખાય તેને શું કહે છે? 
- સુપર બ્લડ મૂન 



૧૪૬ ન્ૈંર્ય્ંનું પૂરું નામ જણાવો. 
- લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિએશનલ વેવ ઓબ્ઝર્વેટરિ 


૧૪૭ ન્ૈંર્ય્ં શું છે? 
- ભૂમિગત લેબોરેટરી 


૧૪૮ ન્ૈંર્ય્ં માહિતી કેન્દ્રની સ્થાપના કયા કરવામાં આવી છે? 
- હિંગોલી (મહારાષ્ટ્ર)


૧૪૯ વિશ્વના સ્વદેશી ક્રાયોજેનિક કલબમાં ભારત કેટલામો સભ્ય બન્યો? 
- છઠ્ઠો દેશ 


૧૫૦ મુખ્ય બેલ્ટની બહાર રહેલા લઘુગ્રહને શું કહેવાય છે? 
- ટ્રોજન 


૧૫૧ જે કોઈ લઘુગ્રહને સ્પર્શ્યું હોય તેવું પ્રથમ માનવનિર્મીત યાન કયુ? 
- દ્ગઈછઇ 


૧૫૨ નાસાનો ન્યૂ ફ્રન્ટિયર કાર્યક્રમ કેટલા મુખ્ય મિશન ધરાવે છે? 
- ત્રણ 


૧૫૩ કૂપર બેલ્ટ શાનું બનેલું છે? 
- અવકાશી પદાર્થો તરલ અને વાયુઓના


૧૫૪ ભારતનું સૌથી મોટું ટેલિસ્કોપ કયુ છે? 
- એરિજ 


૧૫૫ એરીજનું પૂરું નામ જણાવો. 
- આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓબ્ઝર્વેશન સાયન્સ 


૧૫૬ જૂનો કોનું નામ છે? 
- જ્યુપિટરની પત્નીનું 


૧૫૭ એશિયાનું સૌથી મોટું પ્રકાશીય ટેલિસ્કોપ કયું છે?
 - એરિજ 


૧૫૮ સ્ક્રેમ જેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરી ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો? 
- ચોથો


૧૫૯ વિશ્વનું સૌથી મોટું દૂરબીન કયું છે?
 - ફાસ્ટ 


૧૬૦ ફાસ્ટનું પૂરું નામ જણાવો. 
- ફાઈવ હન્ડ્રેડ મીટર એપર્ચર સ્ફેરીકલ રેડિયો ટેલિસ્કોપ 
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم