સ્વગઁ અહીંજ છે....

Anic_an_engineer
0

શું "જતું"કરવું
       અને
શું "જાતે"કરવું
  એ જો સમજાઇ જાય
       તો સ્વગઁ અહીંજ છે....

આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર
      બહુ સરસ લખ્યું હતું કે,

*જે બહાર છે તે નહી પણ જે અંદર છે,
    તે માણસને ઉપર લઇ જાય છે*

Tags:

إرسال تعليق

0 تعليقات

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default