મહેસાણા જીલ્લો


મહેસાણા જીલ્લો :-
મુખ્ય મથક : મહેસાણા
તાલુકાની સંખ્યા : ૧૦, 
(૧) મહેસાણા, (૨) સતલાસણ, (૩) ખેરાલુ, (૪) વડનગર, (૫) વિસનગર, (૬) વિજાપુર, (૭) બહુચરાજી,(૮) ઊંજા, (૯) જોટાણા, (૧૦)
વિસ્તાર : ૪૩૭૬ ચો.કિમી
વસ્તી : ૨૦,૩૫,૦૬૪
સાક્ષરતા : ૮૩.૬૧
લિંગ પ્રમાણ : ૯૨૬
શિશુ લિંગ પ્રમાણ : ૮૪૨
વસ્તી ગીચતા : ૪૬૨
ગામડાની સંખ્યા : ૬૦૬
નદીઓ : પુષ્પાવતી, રૂપેણ, ખારી, પૂર્વના છેડે સાબરમતી જે સાબરકાંઠા અને મહેસાણાને અલગ પાડે છે
જોવાલાયક સ્થળો : તારંગા, મોઢેરા, બહુચરાજી મંદિર, દૂધસાગર ડેરી, પાલોદર, ઉનાવા – મીરાદાંતાર, વડનગરનું હાટકેશ્વર મંદિર, વડનગર
પર્વતો : તારંગા
ખનીજ : ચિનાઈ માટી, કુદરતી વાયુ તેલ, અકીક
ઉધોગો : તાંબા પીતળના વાસણો (વિસનગર), ડેરી ઉધોગ, કાચ ઉધોગ
મુખ્ય પાકો : જીરૂ, ઇસબગુલ, કપાસ, તમાકુ, બટાટા, બાજરી, વરીયાળી, એરંડા, ઘઉં
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم