પાટણ જીલ્લો :-
મુખ્ય મથક : પાટણ
તાલુકાની સંખ્યા : ૯,
(૧) પાટણ, (૨) સાંતલપુર, (૩) રાધનપુર, (૪) સમી, (૫) ચાણસ્મા, (૬) હારીજ, (૭) સિદ્ધપુર, (૮) શંખેશ્વર, (૯) સરસ્વતી
વિસ્તાર : ૫૭૪૨ ચો.કિમી
વસ્તી : ૧૩,૪૩,૭૩૪
સાક્ષરતા : ૭૨.૩૦
લિંગ પ્રમાણ : ૯૩૫
શિશુ લિંગ પ્રમાણ : ૮૯૦
ગામડાની સંખ્યા : ૫૧૭
વસ્તી ગીચતા : ૨૩૨
નદીઓ : બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી
જોવાલાયક સ્થળો : ઔતિહાસિક શહેર પાટણ, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણના જૈન મંદિરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, ખોડીયાર મંદિર – વારાણા, શંખેશ્વરનું જૈન દેરાસર
મુખ્ય પાકો : બાજરી, જુવાર, ઘઉં, બટાટા, જીરૂ, વરિયાળી, ઇસબગુલ, એરંડા, તલ
Tags:
gujarat vishe