લોકનૃત્ય

✍🏻ઓડિસી નૃત્યં કયા તત્વ નું પ્રતિક છે= *જળ*
✍🏻ગોવા નું લોકનૃત્ય= *તરંગમેલ*
✍🏻ઘુમ્મર લોકનૃત્ય= *રાજસ્થાન*
✍🏻હિમાચલ પ્રદેશ નું લોકપ્રિય નૃત્ય = *ચારબા*
✍🏻 ભાંગડા લોકનૃત્ય= *પંજાબ*
✍🏻રાસલીલા લોકનૃત્ય= *ઉત્તરપ્રદેશ*
✍🏻જાવરા  લોકનૃત્ય= *મઘ્યપ્રદેશ*
✍🏻ગૌર મારિયા લોકનૃત્ય= *છત્તીસગઢ*
✍🏻બિરહા લોકનૃત્ય = *બિહાર*
✍🏻પૈકા લોકનૃત્ય = *દક્ષિણ બિહાર*
✍🏻 જાટ-જટીન લોકનૃત્ય= *ઉત્તર બિહાર*
✍🏻 ડંડા-જાત્રા= *ઉડીસા*
✍🏻બીહુ = *આસામ*
✍🏻 થાગ ટા = *મણિપુર*
✍🏻 સિંધી છામ = *સિક્કિમ*
✍🏻કુમ્મી = *તામિલનાડુ તેમજ કેરલ*
✍🏻મઇલ અટ્ટમ = *તામિલનાડુ તેમજ કેરલ*
✍🏻 બુરાકથા = *આન્દ્રપ્રદેશ*
✍🏻 કઈ કોટ્ટીકલી = *કેરલ*
✍🏻ભૂત આરાધને = *કર્ણાટક*
✍🏻 પટા કુનીથા = *મૈસુર*
✍🏻✍🏻* ✍🏻✍🏻

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم