કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,*
*પાણી ભરાઈને બહાર આવે છે*
*જીવનનું પણ આ જ ગણિત છે સાહેબ.*
*જે નમે છે તે પ્રાપ્ત કરે છે*.
*💞જો કોઇ તમારુ દિલ ❤ દુભવે તો ખોટુ લગાડતા નહી*
*પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય,*
*તેને જ પત્થર વધારે ખાવા પડે છે*💞
🌴
Tags:
lines