તું બન કલમ ને હું બનું કાગળ
મારી કિંમતમાં વધારો થશે.
તું બન શબ્દ ને હું બનું અર્થે
મારા અર્થેમાં વધારો થશે.
તું બન રબર ને હું બનું પેન્સિલ
મારી ભૂલોમાં ઘટાડો થશે.
તું બન કેરી ને હું બનું આબો.
મારી મીઠાશમાં વધારો થશે.
તું બન ગુલાબ ને હું બનું સુગંદ
મારી ખુશ્બૂમાં વધારો થશે.
તું બન સાયકલ ને હું બનું પેન્ડલ
મારી ગતિ માં વધારો થશે.
Tags:
નિરલ ની કલમે