મારૂં મેઘાણીનગર

👊 નાની નાની વાત મા ધળબળાટી  બોલી  જાય એ અમારુ .
         *મેઘાણીનગર*

🚲 ગાડી ભલે ઠુઠીયુ હોય એમા પણ કાવા 🏎લાગે એ અમારુ 
          *મેઘાણીનગર*

😷 વાત વાત મા મારામારી  ની રમઝટ બોલતી હોય એ અમારુ *મેઘાણીનગર*

👩 ગર્લ ફ્રેન્ડ ને તો " પરી "  ની જેમ સાચવે એ અમારુ *મેઘાણીનગર*

📢 લગ્ન હોય કે તેહવાર જય માતાજી સાઉન્ડ ડી જે💽💿 વગર ના ચાલે એ અમારુ
             *મેઘાણીનગર*

⛅ 🌧વરસાદ ના બે છાંટા પડે ને તળાવ  મા પાણી 💦💦આવી ગયુ એવી ખોટી અફવા ફેલાય જાય એ અમારુ
             *મેઘાણીનગર*

👬 બે દોસ્ત ભેગા થાય ત્યારે બે જ વાત થાય "યાર ..☕ચાય..નુ .  " અને 🍽🍽નાસ્તા નુ કઈક કર યાર" એ અમારુ
         *મેઘાણીનગર*

😻 💁🏼છોકરીઓ ના જાગરણ મા રાત્રે 💁‍♂છોકરીઓ કરતા છોકરા વધારે દેખાય એ અમારુ                      *              *મેઘાણીનગર*

🔔 ભલે ગમે તેવા હોય પણ વાર તહેવારે 🙏🏻🙏🏻ભક્તિ ભાવ પણ રાખે એ અમારુ                              
.             *મેઘાણીનગર*

🎡 મેળો ભરાય ત્યારે વગર પૈસે લાગવગ કે બાધી ને ચકેળી મા બેસે એ અમારુ
*             *મેઘાણીનગર*

🙏બસ હવે વધારે નથી કહેવુ એટલુ જ વિચારી લ્યો અને ક્યારે ક તો આવો અમારા  *મેઘાણીનગર*

...આવુ ''મારુ''  👆🏻માનવું છે. ..તમારુ  👍શું  કહેવાનું  છે. ..કેવુ છે. અમારુ.... 😁😁😃😃 *મેઘાણીનગર*  
  👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 👌🏼                       .......               .....                                              ...                                                  ...........                              .........🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😘  *મેઘાણીનગરવાળા*

એટલે

નવા કપડા માંથી પોતુ,

પોતા માંથી 🏍બાઈક લુછવા નુ ગાભુ,

ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે ⚽બોલ બનાવે તે                      *મેઘાણીનગર વાળા*

એટલે

ફોન કંપની વાળા પાસે થી

પણ બેલેંસ પાછુ મંગાવે
*મેઘાણીનગરવાળા*

એટલે

દુનીયા ના કોઈ પણ ગીત

પર 💃ગરબા 💃રમી શકે
* મેઘાણીનગર વાળા*

એટલે

દુનિયા ના કોઈ પણ ખુણે હોય

પુછવાનુ તો એક જ

કેમ છો👏?
*મેઘાણીનગર * ના લોકો તો ચાર ભાષાના જાણકાર

1 બોલે ગુજરાતી
2 ફિલ્મ જુએ હિન્દી
3 ખાય પંજાબી
4 પીવે અંગ્રેજી
😜😜🤓😂😂
*મેઘાણીનગર વાળા*

એટલે

જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો

બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય
*મેઘાણીનગર વાળા*એટલે

ગીરનાર ચડે
પાવાગઠ ચડે
હિમાલય ચડે
...🍾પણ દારુ નો ચડે😜😂

*મેઘાણીનગર વાળા* એટલે

દુબઈ ફરે

ઈઝરાઈલ ફરે

ઓસ્ટ્રેલિયા ફરે

લંડન ફરે

અમેરીકા ફરે

પણ 4 રસ્તા પરનુ ⛲સર્કલ ના ફરે
       જો *મેઘાણીનગર વાળા* હોય તો શેર કરવાનુ  ના ભુલતા.

             😘 ** 😘

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم