ના એ તાર છે ના એ ટપાલ છે,
whatsapp ની chat સદાબહાર છે,
પ્રેમી પંખીડા નું એ ઉદ્દભવ સ્થાન છે,
hiiiii... hello કરી મન લલચાવે છે,
વધારે વાત કરવા માટે તરસાવે છે,
ખુશી status માં દર્શાવે છે,
ગુસ્સો offline થઈ વર્તવે છે,
મોડી રાતે ચોકીદાર પણ બનાવે છે,
અદ્દભુત છે એ whatsapp ની દુનિયા,
online dating પણ કરાવે છે.
Tags:
નિરલ ની કલમે