*રિસાઈ ગયેલી ખામોશી કરતા....*
*બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે....*
*તમારી તકલીફ બધા લોકો આગળ*
*ના કહેશો કારણ કે બધા નાં ઘરે*
*મલમ નથી હોતો પણ મીઠું દરેક ના*
*ઘર માં અવશ્ય હોય છે*
☘🌹☘🌹☘🌹☘🌹☘
*"દુનિયા કહે છે કે*
*ફક્ત નફરત માં જ દુઃખ હોય છે*
*પણ સાહેબ,*
*હદ થી વધારે લાગણી ઓ પણ,*
*વ્યક્તિ ને ઘણીવાર*
*તકલીફો આપી જાય છે..."*
💐 *Good Morning*💐
*कड़वा सच:👇👇👇*
माता-पिता की *नसीहत* सबको बुरी लगती है, पर माता पिता की *वसीयत* सबको अच्छी लगती है...!!
*Think About It😊*
*समय और जिन्दगी* *दुनिया के सर्वश्रेष्ठ शिक्षक हैं,*
जिन्दगी, *समय*का
सदुपयोग सिखाती है और..
समय हमें *जिन्दगी*
की कीमत सिखाता है ।
*🌸🌸🌻🌸🌸🌸🌻🌸🌸*
आपके लिए...*
*सारी दुनिया आपके सामने झुके ऐसी दुआ कभी नही माँगुंगा..*
*लेकिन दुनिया की कोई ताकत आपको झुका ना सके ये दुआ जरूर माँगुंगा...*
_એક દીકરી એ ફેસબુક પર એક મેસેજ ટેગ કર્યો કે
*અગર માં -બાપ ને સાચવવાની જવાબદારી દીકરી ની પાસે હોત ને તો દુનિયામાં ક્યાંય વૃદ્ધાશ્રમ ના હોત..*
એક દિકરા એ બહુંજ સુંદર જવાબ આપ્યો કે
*જો દીકરી સાસરી માં સાસુ-સસરાને માં-બાપ ની જેમ સાચવે ને તો દુનિયા માં એકપણ વૃદ્ધાશ્રમ ના હોત...!*
*"સેલોટેપ હોય કે સંબંધ,*
_
_*છેડો એવી રીતે ના છોડી દેવો કે ફરી શોધવા ખોતરવુ પડે"*
*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*,
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*
કોઇકની *ખામી* શોધવા વાળા 🐝 *માખી* જેવા હોય છે ,
જે આખું *સુંદર શરીર* છોડીને *ઘાવ* ઉપર બેસતા હોય છે...
*સાચુ તો દરેક ને સમજાતુ હોય છે,*
*પણ*
*અફસોસ ની વાત એ છે કે*
*"સાચા સમયે સમજાતુ નથી.*
*શબ્દોની તાકાતને ઓછી ના..*
*સમજતા સાહેબ કારણ કે....*
*એક નાનકડી "હા" અને "ના"...*
*પુરી જીંદગી બદલી નાખે છે....*
*✍સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે.*
*જેની આમ કોઇ કિંમત નથી,*
*પણ તે જેની સાથે જોડાય જાય છે. તેની કિંમત વધી જાય છે...!!!*
*પૈસા થી અમીર બનવા કરતા*
*સબંધ થી અને દિલ થી અમીર*
*બનજો સાહેબ ,,, કયારે*
*લાઈન મા ઊભુ રહેવુ નહી પડે..!!*
💞💞💞💞💞💞💞
*🌹🍃જીતી ને ઝુકીએ...*
*અને..*
*હસી ને હારીયે..!!*
*સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,*
*હૈયા ના હરખ થી શણગારીએ...*
*કોઈ પ્રીત નિભાવી જાય ,*
*કોઈ રીત નિભાવી જાય ,*
*કોઈ સાથ નિભાવી જાય,*
*તો કોઈ સંગાત નિભાવી જાય ,*
*કરી દો જિંદગી કુરબાન તેના પર ,*
*જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય 💗
*સંબંધો બનતા રહે*
*એ જ બહુ છે.*
*બધા હસતાં રહે*
*એ જ બહુ છે...*
*દરેક જણ.. દરેક સમયે..*
*સાથે નથી રહી શકતા . . .*
*યાદ એકબીજાને કરતાં રહે*
*એ જ બહુ છે...*
ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો :
જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય.
ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત.
__________
“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે,,
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે...
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે
__________
દરેક વસ્તુની કિંમત સમય
આવે ત્યારે જ થાય .....
જુઓ ને,
મફતમાં મળતો ઓક્સિજન
હોસ્પિટલમાં કેવો વેચાય છે...
__________
"જીભ પરની ઈજા" સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે.।
પણ.
"જીભથી થયેલી ઈજા"
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે।
__________
ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી
કેમકે
કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે....
__________
વાત નાની છે પણ તેના અર્થ ખુબમોટા છે
આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલીએ અને લોકો વખાણ તસ્વીરના કરે છે .
ليست هناك تعليقات:
إرسال تعليق