સ્વર્ગ અને પૃથ્વિ...ઝીણાભાઈ દેસાઈ
પૃથ્વી અને સ્વર્ગ.... ગૌરીશંકર જોશી..
જનમટીપ 👉🏿 ઈશ્વર પેટલીકર
મરણ ટીપ 👉🏿 જયંતિ ગોહેલ
લોહીની સગાઈ.... ઇશ્વર પેટલીકર.
લોહીનું ટીંપુ.... જ્યંત ખત્રી
કવિશ્વર 👉🏿 દલપતરામ
કવિવર 👉🏿 ન્હાના લાલ
કાશ્મીર નો પ્રવાસ 👉🏿 કવિ કલાપિ
હિમાલય નો પ્રવાસ 👉🏿 કાકા સાહેબ કાલેલકર
માનવીની ભવાઈ.... પન્નાલાલ પટેલ
માનવીનો માળો.... પુષ્કર ચંદરવાકર
આદિ કવિ 👉🏿 નરસિંહ મહેતા
મહા કવિ 👉🏿 પ્રેમાનંદ
ભક્ત કવિ 👉🏿 દયારામ
દલપત પિંગળ 👉🏿 દલપતરામ
બૃહદ પિંગળ 👉🏿 રામનારાયણ વિશ્વનાથ પાઠક
Tags:
સાહિત્ય