શબ્દ ૧ જ મુકાય*
*ને અર્થ ફરી જાય છે,*
*આંકડો ૧ જ મુકાય*
*ને દાખલો ફરી જાય છે,*
*પગલુ ૧ જ મુકાય*
*ને દિશા ફરી જાય છે,*
*સાથ અગર સારી,*
*૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ,*
*આખી જિંદગી બદલાઈ જાય છે.*
Tags:
life