હું "પાવર" અને "પૈસા"ને નહીં*
*પણ "સ્વભાવ" અને "સબંધ" ને માન આપુ છું*
*નીતિ સાચી હસે તો નશીબ ક્યારે પણ ખરાબ નહીં થાય*
*બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે...*
*એ જ જીવન ની મોટી સફળતા છે-..*
*સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.....*
*ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ.....*
Tags:
relationship