✨ RBI એકટ 1934 પસાર થયો.
✨ RBI ની સ્થાપના - 1 એપ્રિલ 1935
✨ RBI ની સ્થાપના - 1 એપ્રિલ 1935
✨ RBI નુ પ્રથમ હેડક્વાર્ટર -કોલકતા હતું
✨ 1937 માં RBI નું હેડક્વાર્ટર કોલકાતા થી મુબંઇ લાવ્યું
✨ RBI ની 4 હેડઓફીસ..
નવી દીલ્હી
મુંબઇ
કોલકતા
ચેન્નઈ
નવી દીલ્હી
મુંબઇ
કોલકતા
ચેન્નઈ
✨ ભારતમાં નોટ છાપવાની પ્રિન્ટીંગ પ્રેસ 4 છે.*
(1)મૈસુર,કણાઁટકમા
(2)સાલ્વોની ,પશ્રિમ બંગાળમાં
(3)દૈવાસ ,મધ્યપ્રદેશમાં (4) નાશિક,મહારાષ્ટ્રમાં
(3)દૈવાસ ,મધ્યપ્રદેશમાં (4) નાશિક,મહારાષ્ટ્રમાં
એમા પણ બે ભાગ છે* ⛵
- દૈવાસ અને નાશિક ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટીંગ પ્રેસ છે.
- મૈસુર અને સાલ્વોની એ RBI ની પ્રિન્ટીંગ પ્રેસ છે.
- 1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.
- 1 રુપિયાની નોટ અને 1 થી 1000 સુધીના સિક્કાઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.
-2 રુપિયા થી 2000 સુધીની નોટ પર RBI ના ગવર્નર ની સહી હોય છે.*
-2 થી 2000 સુધીની નોટ RBI બહાર પાડે છે.
⛵ *ભારતમાં 4 ટંકશાળા આવેલી છે. તે સિક્કાનુ ઉત્પાદન કરે છે.*
-મુંબઈ
-કોલકાતા
-હૈદરાબાદ
-નોઇડા
-કોલકાતા
-હૈદરાબાદ
-નોઇડા
RBI તેની પાસે મીનીમમ 200 કરોડ ની પુજી રાખી શકે
એમા,
115 કરોડ નું ગોલ્ડ (સોનું* )
85 કરોડ કેશ રાખી શકે છે.
આવુ 1957 થી એડોપ્ટ કયું છે .
ભારતનાં રુપિસનુ નિશાન " ₹" ને D.ઉદયકુમારે તૈયાર કયું હતું.
- RBI નુ રાષ્ટ્રીયકરણ 1949 થયું છે.
- RBI ના પ્રથમ ગવર્નર .-સર ઓસબોનઁ સ્મિથ
- RBI ના બીજા ગવર્નર .- જેમ્સ ટેલર
- RBI ના પ્રથમ ભારતીય ગવર્નર .- સી.ડી.દેસમુખ
- RBI ના હાલના ગવર્નર .- ઉજિઁત પટેલ
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
Tags:
janva jevu