Current affairs questions of the day

1) દક્ષિણ પૂર્વ એશિયા માં ટ્રોકોમાને નાબૂદ કરનાર પ્રથમ દેશ કયો બન્યો?
👉🏻નેપાળ

2)ઇએસપીએન વલર્ડ ફેમ 100 ની સૂચિમાં વિશ્વનો સૌથી લોકપ્રિય રમતવીર કોણ જાહેર થયો?
👉🏻 ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

3) તાજેતરમાં નારી શક્તિ પુરષ્કાર INSV તારીણિ ટીમની તમામ કેટલી મહિલા સદસ્યોને આપવામાં આવ્યો?
👉🏻 6

4) મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી કોણ છે?
👉🏻 મેનકા સંજય ગાંધી

5) તાજેતરમાં તેજસ્વીની સાવંત મ્યુઝિક ગ્રાન્ડ પ્રિક્સમાં 50 મિટર રાઇફલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે?
👉🏻 ગોલ્ડ

6) તાજેતરમાં 7 લાખ કરોડનું માર્કેટ કેપ વટાવનારી દેશની પ્રથમ કંપની કઈ બની?
👉🏻TCS ( tata consultancy services)

7) કોમનવેલ્થ દિન - ક્યારે મનાવાયો?
👉🏻 24 મે

8) હાલમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા રાજ્યના તહેરી ખાતે 25 થી 27 મે , 2018 સુધી રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ નું આયોજન કર્યું છે?
👉🏻 ઉત્તરાખંડ

9) પીથોરગઢ -ઉત્તરાખંડ ખાતે ભારત અને _____ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ સૂર્યકિરણ- XIII થશે.
👉🏻 નેપાળ

10) હાલમાં પી.એમ મોદી અને ક્યાં દેશના પી.એમ.શેખ હસીનાએ વિશ્વ  ભારતી વિશ્વવિદ્યાલયના દિક્ષાન્ત સમારોહમાં ભાગ લીધો હતો?
👉🏻 બાંગ્લાદેશ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم