Quotes collection

*નમતી ડાળને*
કારણ વિના વાઢી નાખી,

*પછી છાંયડાની*
ખોજમાં જિંદગી કાઢી નાખી...!!!

સંબંધો પતંગિયા જેવા હોય છે, જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય. 
ને જો પ્રેમથી પકડો તો તમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે.
-------------------------------------------

शिकायत  कम  और*
*शुक्रिया  ज़्यादा  करने*
      *से  ज़िंदगी*
*आसान  हो  जायेगी।*
  🌻
-------------------------------------------
●   *મન થાયને ત્યારે*
     *મરજી મુજબ જીવી લેવું,*
     *કેમ કે.....*
     *સમય ફરીથી*
     *એ સમય નથી આપતો.....,*
     *સાહેબ*
     *જિંદગી એ પણ એવી શાળા છે.....*
     *જ્યાં વર્ગ બદલાય છે*
     *વિષયો નહિ.....*
    
-------------------------------------------
*કાકડી,*
તબિયત કરે ફાંકડી*

*બીટ,*
શરીરને રાખે ફિટ*

*ગાજર,*
તંદુરસ્તી હાજર*

*મગ,*
સારા ચાલે પગ*

*મેગી,*
ખરાબ કરે લેંગી*

*ઘઉં,*
વજન વધારે બહુ*

*ભાત,*
બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા,*
કરાવે વધારે ખર્ચા*

*દહીં,*
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર,*
શક્તિ હાજરાહજૂર*

*દાડમ,*
કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*જાંબુ,*
જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ,*
એટલે મજાનું ફળ*

*નારીયેળ*
એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી,*
કરે લોહીની શુદ્ધિ*

*કારેલા,*
ના ઉતરવાદે
ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ,*
  આરોગ્યને મળે બળ

*કાચું*
  એટલું સાચુને રંધાયેલું  
  એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા*
  જેવા થવું હોય તો લાલ.
  ટમેટા ખાજો*

*આદુ*
નો જાદુ*

*ડબલફિલ્ટર તેલ,*
કરાવે બીમારીના ખેલ*

*મધ,*
દુઃખોનો કરે   વધ*

*ગુટખા,*
બીમારીના ઝટકા*

*શરાબ,*
જીવન કરે ખરાબ*

*દારૂ,*
રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી,*
ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ,*
તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા,*
શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ,*
પછી થાય હાશ

*હરડે,*
બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી,*
રોગ જાય થાકી*

*સંચળ,*
શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા,*
શક્તિના પોટલા

*ભજીયા,*
કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી*
  હાલત થાય કફોડી*

*પાઉને પીઝા,*
  બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો,*   
   આરોગ્યનો હીરો

*સર્વે સન્તુ નિરામયા*
-------------------------------------------

💖✨ *સંબંધ એટલે શું ?* ✨💖
💖✨
*જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય,*
*આસું છુપાવ્યા વગર રડી શકાય,*
*સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય,*
*એ જ સાચો સંબંધ.*
*ભૂખ તો સંબંધોને પણ લાગે છે*
*ક્યારેક*
*પ્રેમ પીરસીને તો જો જો...*
*ખ્યાલ આવી જશે કે સંબંધ કેટલો ભૂખ્યો છે..*!! *✨💖*
           
✍ *જીવનમાં દોસ્તી અને  પ્રેમ  જેને કરો તેને એટલો પ્રેમ  કરજો કે*
👉 *તે  તકલીફ મા હોય ત્યારે તે  ભગવાનની પેહલા  તમને યાદ  કરે ....!!!!!
-------------------------------------------

જ્યારે કોઈ સાથ👬 ના આપે ને,
ત્યારે અરીસા સામે ઉભુ રેવાનું,
ને કેવાનું,
તું ચિંતા ના કર, 👍🏻 આપણે ☝🏻એકલા લડી લેશું.
☘ 🌷 ☘
-------------------------------------------
✨      *અમારી ભૂલો ને*
✨      *માફ કરતા રેહજો*
✨      *જિંદગી માં દોસ્તો ની* ✨      *કમી પૂરી કરતા રેહજો ,*
     ✨      *કદાચ હું ના ચાલી શકું* ✨      *તમારી સાથે તો તમે*  ✨      *ડગલે ને પગલે*
  ✨      *સાથ આપતા રેહજો…*

. __________________%___________
  

    *उम्मीद कभी मत छोड़िये क्योंकि,*
               *कोई नहीं जानता*

                       *"कल"*

    *हमारे लिए क्या लेकर आयेगा!!!*
_______________________________
*​કબૂલ  કરવાની હિમ્મત*​
                   *અને*
          *​સુધારી લેવાની દાનત​*

*હોય તો  ​ભૂલ​  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે*     
____________________________
    **વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ*
*કારણ કે*
*દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે,*
*પરંતુ*
*દ્રષ્ટિકોણનો નહીં.*
____________________________
**સમય , તબિયત , અને સંબધ  આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું*
              *પણ*
        *જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.*
🌼🌸🌺🔅🔅🔅🔅🌺🌸🌼
            ____________________________

        *જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*
          *જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*
         *આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*
             
             *પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!*👈🏻
–---------------------------------------------------

जीत निश्चित हो तो कायर भी लड़ सकते हैं, बहादुर वे कहलाते हैं, जो हार निश्चित हो, फिर भी मैदान नहीं छोड़ते!!

______________________________

*किसी ने पूछा इस दुनिया में आपका अपना कौन हैं..,*

मैंने हंसकर कहा-- *समय!!*

*अगर वो सही, तो सभी अपने, वरना कोई नहीं...........*
💎-------------------------------

*बहुत सुन्दर पंक्ति* 👌

        *जो मुस्कुरा😊 रहा है,*
       *उसे  दर्द  ने  पाला  होगा..,*
           *जो  चल  रहा  है,*
  *उसके  पाँव  में  छाला  होगा.,*
        *बिना संघर्ष के इन्सान*
     *चमक नहीं सकता,  यारों.,*
     *जो जलेगा उसी दिये में तो,*
            *उजाला होगा...।*

*उदास होने के लिए उम्र पड़ी है,*
*नज़र उठाओ सामने ज़िंदगी खड़ी है*

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

*Lovely Times* Of *Life* Will Not *Return Back* Ever..!!
But
The *Lovely Relation*
&
*Missing Memories* Of *Lovely People* Will Stay In The *Heart* Forever..!!
*Stay* In *Touch* It *Cost Nothing*..!!

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

!!! *समय और शब्द* !!!
*दोनों का उपयोग* *लापरवाही के* 
*साथ न करें!*
         *क्योंकि*
*ये दोनों """ दुबारा """ न *आते हैं*              
*न  मौका देते हैं*!

  🌿🌿🌿🌿🌿🌿🌿🌿

    *🐣Be thankful for what you have,*
*Because you never know what will happen next.*☃

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

: ✍  वक्त की एक आदत बहुत
                 अच्छी है,
        जैसा भी हो,  गुजर जाता है!
            “कामयाब इंसान खुश
                  रहे ना रहे,
        खुश रहने वाला इंसान कामयाब
              जरूर हो जाता है
​​
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

*વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,*

*તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...*

*શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.*

*પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*
.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

*દુનિયાની કોઈ પણ વસ્તુ*
*તમને ગમે તેટલી કીંમતી લાગે.*

*પણ..*

*ઈશ્વર તરફ થી મળેલ*
*શાંતી, ઊંઘ અને આનંદ*
*જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી.*

*જીદંગી ની સૌથી સુંદર*
📦 *ભેટ કોઇ હોય તો એ છે*,

*કોઈ આપને સાચા*
❤ *હ્રદય થી યાદ*
*કરતું હોય*..

    🌿🌿🌿🌿🌿🌿🌿🌿

       "अनुभव कहता है*
*खामोशियाँ ही बेहतर हैं,*
*शब्दों से लोग रूठते बहुत हैं..."*

*जिंदगी गुजर गयी....*
*सबको खुश करने में ..*

*जो खुश हुए वो अपने नहीं थे,*
*जो अपने थे वो कभी खुश नहीं* *हुए...*

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

         💐👌🏻જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ*☘
*💞સંબઘ એવા મેળવો કે કોઈ*
*એની કિમંત પણ ન કરી શકે.*🍃

    🌿🌿🌿🌿🌿🌿🌿🌿

         *👌: एक खूबसूरत सोच :👌*

               *मिलता तो बहुत कुछ है*
                    *इस ज़िन्दगी में*                    
        *बस हम गिनती उसी की करते है,*
              *जो हासिल ना हो सका...*☺😊

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

       👌रिश्ते, प्यार और मित्रता हर जगह पाये जाते हैं, परन्तु ये ठहरते वहीं हैं - जहां पर इन्हें आदर मिलता है ।।*  👌

*👌कई बार तबियत दवा लेने से नहीं*,👌

*👌हाल पूछने से भी ठीक हो जाती है* 👌

                *💐कैसे हो आप*!!💐

    🌿🌿🌿🌿🌿🌿🌿🌿

✍🏻આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે* *ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે*

*સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે.* *ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે..*

🌿🌿🌿🌿🌿🌿🌿🌿
 
🍂જીવનમા મુશ્કેલીતો અનેક હોય છે.*
*પરંતુ દરેકનો એક રસ્તો હોય છે.*🥀

                *અને*

*🌻એ રસ્તો એને જ મળતો હોય છે*🍁
*જેનો ચેહરો હમેશા હસતો હોય છે* 🌾

🌿🌿🌿🌿🌿🌿🌿🌿
You cannot change yesterday,
You cannot predict tomorrow.
Today is the only gift that you have,
That is why we call it the present.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿

          *"हमेशा शांत रहे"*
*जीवन में खुद को बहुत मजबूत*
            पायेंगे क्योंकि
              *लोहा ठंडा*
     रहने पर ही मजबूत होता है
                 *गर्म*
      होने पर तो उसे किसी भी
         *आकार में ढाल*
            दिया जाता है ।

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

મળેલા *સમય* ને જ યોગ્ય બનાવો ,
યોગ્ય સમય શોધવા નીકળ્યા, તો *જીંદગી* ટૂંકી પડશે....

🌿🌿🌿🌿🌿🌿🌿🌿

*લાગણીઓ ને ક્યાં દ્વાર હોય છે...*

*એને તો જ્યાં મન મળે...*
*ત્યાં જ હરિદ્વાર હોય છે.*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
                

  
      

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم