ગુજરાત સરકારે વનમહોત્સવ અંતર્ગત જાહેર કરેલા વનો

1. પુનિત વન (2004)​🌳ગાંધીનગર

​2. માંગલ્ય વન (2005)​🌳અંબાજી (બનાસકાંઠા)

​3. તીર્થંકર વન (2006)​🌳તારંગા (મહેસાણા)

​4. હરિહર વન (2007)​🌳સોમનાથ (ગીર સોમનાથ)
​5. ભક્તિ વન (2008)​🌳ચોટીલા (સુરેન્દ્રનગર)

​6. શ્યામળ વન (2009)​🌳શામળાજી (અરવલ્લી)
​7. પાવક વન (2010)​🌳પાલીતાણા (ભાવનગર)

​8. વિરાસત વન (2011)​🌳પાવાગઢ (પંચમહાલ)

​9. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)🌳માનગઢ હીલ ગઢડા (મહીસાગર)

​10. નાગેશ વન (2013)​🌳દ્વારકા

​11. શક્તિ વન (2014)​🌳કાગવડ (જેતપુર , રાજકોટ)

​12. જાનકી વન (2015)​🌳વાસંદા (નવસારી)

​13. આમ્ર વન (2016)​🌳ધરમપુર (વલસાડ)

​14. એકતા વન (2016)​🌳બારડોલી (સુરત)

​15. મહીસાગર વન (2016)​🌳વહેળાની ખાડી (આણંદ )

​16. શહીદ વન (2016)​🌳ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)

​17. વિરાંજલિ વન (2017)​🌳પાલદઢવાવ (સાબરકાંઠા)

18. રક્ષક વન (2018)🌳 કચ્છ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم